રાજ્યમાં મુંબઇ-અમદાવાદની હાઇ સ્પીડ રેલવે કોરીડર માટે 1 મહિનામાં 3 નદીઓ પર પુલનુ નિર્માણ
એનએચએલ અને આરસીએલ દ્વારા મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરોડોર માટે એક મહિનમાં ત્રણ નદીઓ પર પુલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. MAHSR કોરીડોર રાજ્યમાં છેલ્લા એક મહિનામાં ત્રણ નદીઓ પર પુલનુ નિર્માણ કાર્ય પુરુ કરી લેવામાં આવ્યુ છે. પહેલા પુલનું નિર્માણ પૂર્ણા નદી પર કરવામાં આવ્યુ હતુ. આ પુલની લંબાિ 360 મીટર છે. તેને 9 ફુલ સ્પૈન ોક્સ ગર્ડર્સ દ્વાર બનાવામાં આવ્યો છે. પિલર્સની ઉચાઇ 10 થી 20 મીટર છે. આ પુલ બિલિમોરા અને સુરત એચએસઆર સ્ટેશન વચ્ચે છે. પુલના નિર્માણ દરમિયાન ટાઇટન લહરોના પ્રવાહ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. આ પુલ હાઇટાઇડ દરમિયાન નદીમાં પાયાનુ કામ પડકારજનક રહ્યુ હતુ.

બીજો પુલનું નિર્માણ મિથોલા નદી નવસારી પર કરવામાં આવ્યુ છે. નદી પુલની લંભઇ 240 મીટર છે. પલ કુલ 6 સૈન ગર્ડર્સ દ્વારા બનાવામાં આવ્યો છે. પિયર્સની ઉચાઇ 10 થી 15 મીટર છે. તેમા 4 મટીર વ્યાસનો ગોળાકાર છે. પુલના નિર્માણ દરમિયાન ટાઇડલ હલરોના પ્રવાહ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે.
ત્રીજા પુલનું નિર્માણ અંબિકા નદી નવસારી જિલ્લામાં બનીને તૈયાર થઇ ગયો છે. આ પુલની કુલ લંભાઇ 200 મીટર છે. આ પુલ 5 સ્પૈન ગર્ડર્સ દ્વારા બનાવામાં આવ્યો છે. પિલર્સની ઉચાઇ 12.6 થી 23.4 છે. તેમા 4.5 થી 5.5 વ્યાસનો ગોળાકાર છે.
અત્યાર સુધીમાં છ મહિનામાં એમએએચએસઆર દ્વારા કોરિડોર માટે ચાર નદીઓ પર પુલના નિર્માણ કાર્ય પુર્ણ કરી લેવામાં આવ્યુ છે. એમએએચઆર કોરિડોર ગુજારત મહારા્ષ્ટ્ર પર કુલ 24 નદી પર પુલ છે. જેમાી 20 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં છે.
એનએચએસઆરસીએલ ના નિર્દેશક રાજેન્દ્ર પર્સાદે કહ્યુ કે, "નદીઓ પર પુલનું નિર્માણ ઘણુ જ મુશ્કેલ છે. તેના માટે જીણવાટ પૂર્વક આયોજન કરવુ પડે છે. પૂર્ણા નદીમાં અરબ સાગરમાથી આવનાર ટાઇડલ લહેરોનું પુલ નિર્માણમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. અમારા એન્જીનીયર્સ્ દ્વારા અબિકા નદીના પુલ નિર્માણ માટે લગભગ 26 મીટરની ઉચાઇએ કામ કરવામાં આવ્યુ હતુ .












Click it and Unblock the Notifications
