Rahul Gandhi At Cambridge: કેબ્રિઝમાં રાહુલનો ગંભીર આક્ષેપ, કહ્યુ 'મારા ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે'
રાહુલ ગાંધીએ કેબ્રિજમાં બિજનેસ સ્કુલમાં સંબોધિત દરમિયાન ભારતમાં લોકતાત્રીક સમસ્યાઓ પર થઇ રહેલા હૂમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, તેના ફોન ટેપ થઇ રહ્યા છે
Rahul Gandhi: કોગ્રેસ નેતા અને વાયનાડ સાસંદ રાહુલ ગાંધીએ લંડનમાં છે. ત્યાં તેમણે કેબ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ જ કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. આ જ કાર્યક્રમમાં તેમણે હૂમલો કર્યો હતો. રાહુલ ગાધીએ ભારતમાં સંસ્થાઓને નિયંત્રણમાં હોવાની વાત કરી હતી. સાથે જ તેમણે પોતાના ફોન ટેપ થતા હોવાની પણ વાત કરી હતી.

રાહુલ ગાંધીએ કેબ્રિજમાં બિજેનેસ સ્કુલના વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યુ કે, ભારતીય મીડિયા અને ન્યાયપાલિકા નિયંત્રણમાં છે મારા ફોનમાં પેગાસસથી જાસુસી કરવામાં આવે છે. ખુફિયા અધિકારીઓએ મને જણાવ્યુ હતુ કે, ફોન રેકોર્ડ થઇ રહ્યા છે. મારા પર અપરાધિક મામલા દાખલ કરવામાં આવ્યા છે.
રાહુલ ગાધીએ કહ્યુ કે, આપણે એવી દિનિયા બનતા ના જોઇ શકીએ જે લોકતાંત્રીક મૂલ્યો સાથે જોડાયેલી ના હોય. રાહુલ ગાંધીએ સંબોધનના વિષય પર 'લર્નિગ ટૂ લિસેન તેના પર 21 સેન્ચુરી' આ વિષય પર લોકાંત્રિક મૂલ્યોને મહત્વ આપવાને લઇને વિચારની વાત કરી હતી. સાથે એ પણ કહ્યુ કે, તેને કોઇ પર થોપવામાં ના આવે.
કોગ્રેસ નેતાએ ભારત અને અમેરિકા જેવા લોકંતાંત્રીક દેશોમાં નિર્માણ ક્ષેત્રમાં પડતીને ઉલ્લેખ કર્યો હતો. તેમણે બદલાવ મોટા પાયા પર અસમાનતા અને આક્રોસ સામે આવ્યો છે. જેના પર તાત્કાલ ધાન્યા આપવાની જરૂ છે.












Click it and Unblock the Notifications
