કેરળમાં યોજાશે યાત્રા ટેકનોલોજી અંગે દેશનું પ્રથમ સંમેલન

આ ક્ષેત્રના નિષ્ણાતો સંમેલનમાં નવી ટેકનોલોજી અને તેમાં રહેલી વિવિધ તકો અંગે ચર્ચા કરશે. સંમેલનનું આયોજન એસોસિએશન ઓફ ટુરિઝ્મ એન્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયા (એટીટીઓઆઇ)એ કેરળના પર્યટન વિભાગ સાથે મળીને કર્યું છે.
એટીટીઓઆઇના સચિવ અને આઇસીટીટીના આયોજન સચિવ પી કે અનીષ કુમારે જણાવ્યું કે "પર્યટન સ્થળોની માહિતીથી લઇને યાત્રાની યોજના બનાવવા સુધીની દરેક બાબતો માટે પર્યટકો આજે સોશિયલ મીડિયા અને ઓનલાઇન સોર્સનો ભરપૂર ઉપયોગ કરે છે. હવે પર્યટન વિભાગ સાથે સંકળાયેલા બિઝનેસમેને વેબસાઇટની ઉપસ્થિતિનું મહત્વ સમજવું પડશે, તેમણે જાણવું પડશે કે ઓનલાઇન ટેકનોલોજીનો લાભ કેવી રીતે મેળવી શકાય છે. આઇસીટીટી ઇન્ડિયા પાસેથી આ જ લક્ષ્ય પ્રપ્ત કરવાની આશા છે."
આ સંમેલનમાં ટૂર એન્ડ ટ્રાવેલ ટેકનોલોજી કંપનીઓ પોતાના નવા સોફ્ટવેર અને મોબાઇલ એપ્લિકેશનોનું પ્રદર્શન પણ કરી શકશે અને તેમાં સુધારણા અંગે ચર્ચા કરી શકશે.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં










Click it and Unblock the Notifications
