ગડકરીની ફરિયાદના પગલે દિગ્વિજય સિંહને સમન્સ

નોંધનીય છે કે, દિગ્વજિય સિંહે આરોપ લગાવ્યો હતો કે મધ્ય પ્રદેશથી રાજ્યસભના સભ્ય અજય સંચેતીને કોલ બ્લોક ફાળવણી કરાવવામાં ગડકરીની ભૂમિકા મહત્વની છે.
દિગ્વિજયે આરોપ મુક્યો છે કે ગડકરીના નજીકના હોવાથી જ સંચેતીને કોલ બ્લોક ફાળવણી કરવામાં આવી. ગડકરીએ આ આરોપોનું ખંડન કરતા દિગ્વિજય સિંહ પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો છે.












Click it and Unblock the Notifications
