CSK vs KKR: રવિન્દ્ર જડેજાની તોફાની ઇનિંગ, ચેન્નાઇની 6 વિકેટે જીત

આઈપીએલ -13 ની 49 મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આ સીઝનમાં આઈપીએલની સિઝનમાંથી બહાર થઈ

આઈપીએલ -13 ની 49 મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આ સીઝનમાં આઈપીએલની સિઝનમાંથી બહાર થઈ ગઈ છે. આજે તેનો મુકાબલો કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે છે જે 12 મેચમાંથી 12 પોઇન્ટ સાથે પ્લે-ઓફ માટે સંઘર્ષ કરી રહ્યુ છે.

IPL 2020

ચેન્નાઇએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો ગતો. કેકેઆરએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા અને ચેન્નઈને જીતવા માટે 173 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. 173 રનનો પીછો કરવા ટીમે સારી શરૂઆત કરી હતી. ઋતુરાજ ગાયકવાડે અડધી સદીની ઇનિંગ રમી હતી. તે પછી ટીમ પડી ભાંગી. પરંતુ બાદમાં રવિન્દ્ર જાડેજાની તોફાની ઇનિંગ્સે ચેન્નાઈને જીત અપાવી હતી. કોલકાતા સામે ચેન્નાઇએ 178 રન બનાવી 6 વિકેટે જીત મેળવી હતી.

આ પણ વાંચો: RCB vs MI: જીત સાથે પ્લેઓફમાં જગ્યા બનાવનાર પહેલી ટીમ બની મુંબઇ, સુર્યકુમાર યાદવની ફીફ્ટી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X