'ઓફીસ તો જવુ પડેને ...' પોતાની માતાને નાના બાળકે આવી રીતે કરી મોટીવેટ, વાઇરલ થયો વીડિયો
મંડે આવી ગયો આ ત્રણ શબ્દ વિકેન્ડ ઓફીસ ગોઇંગ લોકોના દિમાગમાં ફરતા હોય છે. સંડેના દિવસે પણ લોકોને સોમવારનો વિચાર મનમાં રહેતો હોય છે. મહિલાઓની વાત કરીએ તો પરિવાર સંભાળવાની સાથે સાથે ઓફીસનુ કામ જોવુ તેમની માટે મુશ્કેલી સમાન હોય છે. વર્કિગ વુમનની વાત કરવામાં આવે તો જેમના નાના બાળકો હોય છે તેમના માટે આ મુશકેલી થોડી વધારે હોય છે.

પરંતુ મા તો મા છે પછી ભલે તે હાઉસવાઇફ હોય કે વર્કિંગ વુમન પોતાના બાળકનો ખ્યાલ કેવી રીતે રાખવાનો છે. અને ઓફિસના કામને કેવી રીતે કરવાનુ છે. આ બંને વચ્ચે બેલેન્સ કરવાનુ તેને સારી રીતે આવડે છે. પરંતુ ઘણી વાર કામના હૈક્ટિક પણ થઇ શકે છે.તેવામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક બાળક પોતાની માને ઓફિસ જવા માટે મોટિવેશન કરતો જોવા મળે છે.
સેશિયલ મીડિયામાં એકથી વધીને એક જોરાદ કંટેટથી ભરેલ છે. ઘણી વાર એવા વીડિયોજ જોવા મળતા હોય છે જેને વારંવાર જોવાનું મન થાય. એવો જ એક વીડિયો અત્યાર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા એક બાળક તેની માતાને મંડેના દિવસે ઓફિસ જવા માટે મોટિવેટ કરી રહ્યો છે. મહિલા કહે છે કે, ઓફિસ જવાનું બિલકુલ મન નથી કરી રહ્યુ. પરંતુ પછી બાળક જે કેહ છે તે ક્યુ છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, રોજ ઓફિસ જવાની લઇએ મા બોલે છએ કે, મારે ઓફિસ નથી જવુ. એટલામાં બાળક કહે છે કે, ચૂપ થઇ જા. ઓફિસ તો જવુ જ પડે છે . વીડિયો ખૂપજ ક્યુટ છે. અને લોકો તેને વારંવાર જોઇ રહ્યા છે. આ વીડિયોને 7 મીલિયન લોકોએ જોયો છે.












Click it and Unblock the Notifications
