Pics: કેમરુન-આમિરે જીત્યું દિલ્હીની વિદ્યાર્થિઓનું દિલ!

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: બ્રિટેનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને મંગળવારે પોતાના રાજનૈતિક કાર્યભારથી જરા છેટા રહીને દિલ્હીની એક મહિલા કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત દરમિયાન પોતાના આકર્ષક વ્યક્તિત્વનો પ્રભાવ પાડ્યો. તેમની સાથે બોલિબવુડના સ્ટાર આમિરખાન પણ હાજર હતા.

મધ્ય દિલ્હીમાં સ્થિત તેમની દેવી સ્મારક કોલેજની 300 વિદ્યાર્થિઓને એ સમયે વિશ્વાસ જ ના થયો જ્યારે એવી જાહેરાત કરવામાં આવી કે બ્રિટેનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુન અને બોલિવુડ સ્ટાર આમિર ખાન થોડી ક્ષણોમાં જ તેમની કોલેજમાં આવી રહ્યા છે.

લગભગ ચાર કલાક સુધી રાહ જોનાર વિદ્યાર્થિઓને એ વાતનો અંદેશો પણ ન્હોતો કે તેમને મળવા માટે આવનાર વીવીઆઇપી બીજું કોઇ નહી પણ કેમરુન અને આમિર ખાન છે.

આ કાર્યક્રમ અંતિમ સમય સુધી ખાનગી અને ગુપ્ત રાખવામાં આવ્યો હતો. કેમરુન અને ખાન સાંજે ચાર વાગ્યાની આસપાસ કોલેજના પ્રાંગણમાં આવી પહોંચ્યા અને વિદ્યાર્થિનીઓ સાથે 45 મિનિટ સુધી વાતચીત કરી. મજાની વાત તો એ છે કે બ્રિટનના પ્રધાનમંત્રી અને બોલિવુડ સ્ટાર વિદ્યાર્થિનીઓની વચ્ચે જઇને તેમની સાથે નીચે બેસી ગયા.

કેમરુન અને ખાને વિદ્યાર્થિઓની સાથે મહિલા સંબંધી પ્રશ્નો કર્યા અને છાત્રાના પ્રશ્નોના જવાબ પણ આપ્યા. વિદ્યાર્થિનીઓએ કેમરુન અને આમિરખાન સાથે રહીને તસવીર પણ ખેંચાવી.

આ પહેલા સવારે કેમરુને પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ચોપર ડિલ અંગે પણ ચર્ચા થઇ અને આ સંદર્ભમાં કેમરુને મનમોહનસિંહને તપાસમાં મદદ કરવાનો ભરોસો આપ્યો છે.

કેમરુન-આમિરે જીત્યું દિલ્હીની વિદ્યાર્થિઓનું દિલ!

કેમરુન-આમિરે જીત્યું દિલ્હીની વિદ્યાર્થિઓનું દિલ!

બ્રિટેનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને મંગળવારે પોતાના રાજનૈતિક કાર્યભારથી જરા છેટા રહીને દિલ્હીની એક મહિલા કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત દરમિયાન પોતાના આકર્ષક વ્યક્તિત્વનો પ્રભાવ પાડ્યો. તેમની સાથે બોલિબુડના સ્ટાર આમિરખાન પણ હાજર હતા.

બ્રિટેનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને મંગળવારે પોતાના રાજનૈતિક કાર્યભારથી જરા છેટા રહીને દિલ્હીની એક મહિલા કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત લીધી અને બોલિબુડ સ્ટાર આમિરખાનની સાથે પણ એકલામાં વાતચીત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X