OMG! ચાર વર્ષનો બાળક થયો પ્રેગનેન્ટ!
પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં ડોક્ટરોની સામે મેડિકલ સાયન્સનો એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો. જેમાં ચાર વર્ષનો એક છોકરાએ ગર્ભધારણ કર્યું. એટલું જ નહીં તેના પેટમાંથી ડોક્ટરોએ આ ભ્રૃણ નીકાળ્યું પણ. ત્યારે આ ધટનાથી બાળકનો પરિવાર આશ્ચર્યચકિત છે. તો બીજ તરફ ડોક્ટરો તેને મેડિકલ સાયન્સની દુર્લભ ધટના કહી રહ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે આવી ધટનામાં 6 લાખ લોકોમાં એક વાર બને છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ જ્યારે બાળકને પેટમાં ભયંકર દુખાવો થવા લાગ્યો તો આ ચાર વર્ષના બાળકને નર્સિંગ હોમમાં દાખલ કરાયો. પહેલા તો ડોક્ટરને લાગ્યું કે તેના પેટમાં કોઇ ટ્યૂમર છે. માટે જ્યારે સોનાગ્રાફી અને સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે બાળકના પેટમાં મૃત ભ્રૂણ છે તે વાતની ખબર પડી.

જે બાદ પોલિસે ઓપરેશન બાદ બાળકના પેટમાંથી આ મૃત ભ્રણને નીકાળ્યું. ડોક્ટરોના કહેવા મુજબ આ ભ્રૃણના હાથ, પગ અને નખ તથા માથુ પર વિકસિત થઇ ચૂક્યું હતું. ત્યારે આ ચાર વર્ષના બાળકની હાલ તબિયત સારી છે.












Click it and Unblock the Notifications
