Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રક્ષા મંત્રાલય: ભારતીય સેના માટે કરવામાં આવશે મોડ્યુલર પુલનુ નિર્માણ, L&T સાથે 2585 કરોડનો કરાર

પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે બુધવારે રક્ષા મંત્રાલય અને એલએન્ડટી વચ્ચે 2585 કરોડનો કરાર, આ મામલે ભારતીય સેનાએ નિવેદનમાં કહ્યુ કે, મોડ્યલ પુલ તૈયાર કરવામાં આવશે

રક્ષામંત્રીએ બુધવારે ભારતીય સેના માટે કોર ઓફ એન્જીનિયર્સના મોડ્યુલર બ્રિજ માટે 41 સેટના સ્વદેશી નિર્માણ માટે 2585 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.આ પુલોને ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન અને વિક્સીત કરવામાં આવ્યો છે. ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન લાર્સન એન્ડ ટૂર્બો ઉત્પાદીત એજેન્સીના રૂપમાં નિર્મિત કરવામાં આવશે.

RAJNATH SINH

આ કોટ્રેક્ટ પીએમ મોદીના આત્મનિર્ભર ભરાતનો મજબુત કરશે. રક્ષા મંત્રાલયએ આ સંબધમાં એક નિવેદન આપ્યુ છે. તે અનુસાર ભારતીય સેનાના કૌર એન્જીનિયર્સ માટે મોડ્યુલર બ્રીઝના 41 સેટ નું નિર્માણ કરવામાં આવશે. તેના માટે રક્ષા મંત્રાલયે એલએન્ડી સાથે અનુબંધ કર્યો છે. જણાવી દઇએ કે, એક મોડ્યુલ પુલ વિવિધ મોડ્યુલમા નિર્મિત થાય છે. તેને જલ્દી સ્થાપિત કરી શકાય છે.

બજેટ 2023 માં રક્ષા મંત્ર્લાય માટે પાયાની જરૂરિયાના પરિયોજનાને ઘણી મહત્વની છે. રક્ષા મંત્રાલયએ જણાવ્યુ હતુ કે, વધારે નાણાં ફાળવવાથી સરકારી પ્રોજેક્ટ ઝડપી પુરા કરવામાં મદદ મળશે. સરકારે જણાવ્યુ હતુ કે, રક્ષા મંત્રાલય ઉત્તરી સરહદી વિસ્તારોમાં બાધકામ મજબૂત કરવા માટે પ્રતિબધ છે આ ઉપરાંત નાણાકીય વર્ષ 2023-24માં સરહદ સડક સંગઠનનું બજેટ 43 ટકા વધારીને 5000 કરોડ રૂપિયા કરવામાં આવ્યુ છે

રક્ષા મંત્રાલયે જણાવ્યુ હતુ કે, નાણાકીય વર્ષ 2023-24 માં બીઆરઓ ના બજેટમાં 3500 કરોડ રૂપિયા હતો સરકારે વધારીને નાણાંકીય વર્ષ 2022-23 થી બે વર્ષમાં ખંડ માટે ડમલ કરી દેવામાં આવી છે. આ સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારો થશે. સેલા સુંરંગ, નેચિપુ સરુંગ અને સેલા ખબરેલા સુંગ જેસી રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ સંપતિઓ બનશે. અને સીમાં સરહદના સંપર્કમાં વધારો થશે.

રક્ષા બજેટમાં વર્તમાન બજેટમાં 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આધુનિકીકરણ નાણાં ફાળવણીમાં 6.5 ટકાની નજીવો વધારો થયો છે. સરકાર સેના માટે ફાયટર વિમાન, પનડૂબ્બી અને ટેંક સહિત પ્રમુખ હથિયાર પ્રણાલિયોના બંદોબસ્ત કરવામાં જોડાયેલા છે. તેમજ અતિ આધુનિક હથિયારોની કમિ ના થવા દેવામાં આવે.તે હેતુ થી રક્ષા સેવાઓને નાણાકીય વર્ષમાં કુલ રકમને પાછળના બજેટની તુલનાએ 13 ટકા વધારો કરવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X