For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીના રોહિણીમાં પોલિસની ચાર ગુનેગારો સાથે અથડામણ, 70 જીવતા કારતૂસ મળ્યા

દિલ્લી પોલિસની આજે ચાર ગુનેગારો સાથે અથડામણ થઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી પોલિસની આજે ચાર ગુનેગારો સાથે અથડામણ થઈ છે. માહિતી અનુસાર આ અથડામણ રોહિણી સ્થિત બેગમપુરા વિસ્તારમાં થઈ છે. અથડામણમાં ચાર ગુનેગાર ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. ઘટના સ્થળેથી 70 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. જો કે હજુ એ માહિતી મળી શકી નથી કે આ ગુનેગારો કોણ છે અને કેવી રીતે તે પોલિસ સાથે ભિડાયા.

police

88મો વાયુસેના દિવસઃ જાણો IAF સાથે જોડાયેલા આ રસપ્રદ તથ્યો વિશે88મો વાયુસેના દિવસઃ જાણો IAF સાથે જોડાયેલા આ રસપ્રદ તથ્યો વિશે

English summary
Delhi: Encounter between Delhi police and 4 criminals in rohini.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X