છાત્રોને દિલ્લી સરકારની ભેટ, શરુ થશે 2 હજારથી વધુ ડિજિટલ ક્લાસરુમ
દિલ્હી સરકાર રૂ. 65 કરોડથી વધુના ખર્ચે 2,000થી વધુ ડિજિટલ ક્લાસરૂમ વિકસાવશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ધોરણ 6થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટેના વર્ગખંડોમાં Wi-Fi રાઉટર્સ, 75-ઇંચ અથવા મોટા ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે પેનલ્સ અને વ્યક્તિગત કમ્પ્યુટર્સ હશે.

આ કાર્ય શિક્ષણ નિર્દેશાલય (DOE) હેઠળની શાળાઓના હાલના વર્ગોમાં કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (PWD) એ આ સંબંધમાં ટેન્ડર બહાર પાડ્યું છે. ટેન્ડરમાં સહભાગીઓની બિડ 17 મેના રોજ ખોલવામાં આવશે.
65.43 કરોડના ખર્ચે ડિજિટલ વર્ગોના વિકાસનું આ કામ કરવામાં આવશે. અધિકારીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં સ્માર્ટ ક્લાસ 6 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે હશે અને બાદમાં અન્ય વર્ગો માટે પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અધિકૃત દસ્તાવેજો અનુસાર, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના પાંચ વર્ષના અભ્યાસક્રમ મુજબ, ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે સંપૂર્ણ રીતે 'HD એનિમેટેડ ડિજિટલ કન્ટેન્ટ' સાથે I થી XII ના વર્ગો માટે સેટ કરવામાં આવશે.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર












Click it and Unblock the Notifications
