G20 Summit: દિલ્હી માં 8 માથી 10 સપ્ટેમ્બર સુધી જાહેર રજા, દિલ્હી પોલીસની માગ પર CM કેજરીવાલે આપી અનુમતી
G20 Summit આગામી મહીને દિલ્હીમાં જી 20 શિખર સમ્મેલન થવાનુ છે. જેને લઇને દિલ્હી પોલીલે ટ્રાફિક એડવાઇજરી બહાર પાડી છે. ભીડભાડ વાળા ઓછી કરવા માટે વ્યવસાયિક સંસ્થાનોમાં બંધ કરવા અને સાર્વજનિક સ્થળોને જાહેર રજા કરવાની જાહેરાત કરવાની માગ કરવામં આવી હતી. જનો હવે સીએમ કેજરીવાલે સ્વીકાર કરી લીધો છે.

દિલ્હી મુખ્ય સચિવને દિલ્હી પોલીસ તરફથી લખવામાં આવલ પત્રમાં 8 થી 10 સપ્ટેમ્બ સુધી જાહેર રજાની જાહેરાત કરવામાં આવે. દિલ્હી પોલીસે મુખ્ય સચિવ પાસે માંગ કરી હતી કે, ખાનગી સંસ્થાઓ માટે આદેશ આપવામાં આવે દિલ્હી પોલીસે સરકાર પાસે આ માગ શિખર સમ્મેલનના સમયે નિયંત્રિત વિસ્તારો માટે કરી હતી. જેનાથી સરકારે મંજુરી આફી દિધી છે.
દિલ્હી સરકારના અધિકારીઓ અનુસાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જી 20 શિખર સમ્મેલનને ધ્યાનમાં રાખીને 8-10 સપ્ટેમ્બરના રોજ જાહેર રજાના પ્રસ્તાવેન મંજુરી આપી દિધી છે.
જી 20 સમિટમાં આવનાર વિદેશી મહેમાનો માટે સ્વાગત માટે દિલ્હી પોલીસે ખાસ તૈયારી કરી છે. ગેસ્ટના વેલક્મ માટે ઇંડિગો એરલાઇન્સ અને બ્રિટીશ લ્કુલ જેવી સંસ્થાઓથી દિલ્હી પોલીસના 10 ઇન્સપેક્ટરને ખાસ તાલિમ પણ આપવામાં આવી છે. ત્યાર બાદ આ 10 ઇન્સપેક્ટર માસ્ટર ટ્રૈનર બની ગયા છે. જે અન્ય પોલીસને ટ્રેનિગ આપશે. વિસેષ ટ્રેનિગમાં જણાવામાં આવ્યુ છે કે, વિદેશી મહેમાનોનું અભિવાદન વાતચીત રીત અે અન્ય વ્યવહાર કરવાનું શિખડવામાં આ્વ્ય્ુ છે.












Click it and Unblock the Notifications
