Delhi Liquor Policy Scam : અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, કોર્ટે ફગાવી જામીન અરજી
Delhi Liquor Policy Scam : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.
રાઉસ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.
અરવિંદ કેજરીવાલે તેમની તબિયતને ટાંકીને સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.
રાઉસ એવન્યુ કોર્ટે આ અરજીને ફગાવી દીધી અને કહ્યું કે, જેલ પ્રશાસને અરવિંદ કેજરીવાલની બીમારી સંબંધિત તપાસ કરવી જોઈએ. આ રીતે કોઈને જામીન નહીં મળે.

અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતા ED એ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
EDનો આરોપ છે કે, સતત પ્રચાર કરી રહેલા અરવિંદ કેજરીવાલની તબિયત જ્યારે આત્મસમર્પણ કરવાનો સમય આવ્યો, ત્યારે જ કેમ બગડી હતી.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
