દિલ્હીમાં પાણી ઠેર ઠેર પાણી ભર્યા, ટ્રાફિક પોલીસે જાહેર કરી એડવાયજરી, ઘણઆ રસ્તા કર્યા બંધ

દિલ્હીમાં લગાતાર થઇ રહેલા ભારે વરસાદના લીધે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના લીધે ટ્રાફિક ખરાબ રીતે પ્રભાવિત થઇ રહ્યો છે. યમુના નદિમાં જળસ્તર વધવાનેલીધે હાલાત વધારે ખરાબ બની ગયા છે.

DELHI
મજનૂ ટીલથી લઇને રાજઘાટ સુધી પાણી બરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેનો સીધો અસર ટ્રાફિક પર જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસે એક એડવાયજરી બહાર પાડી છે. જેમા લોકોને એડવાયજરીનું પાલન કરવા માટે કહેવામા આવ્યુ છે.

મહાત્મા ગાધી માર્ગથી સરાય કાલે ખાનની તરફ જનાર ફ્લાયઓવર બંધ કરી દેવામાં આવ્યા છે. અંહિયા ડબલ્યુએચઓ બિલ્ડીગમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને લીધે નિર્ણય લેવામાં આવ્યો છે કે, મહાત્મા ગાધી માર્ગ પર અવરજવર કરવા વાળા વાહનોને પણ અસરગ્રસ્ત થયા છે. ફ્લાયઓવર, ચંદની રામ અખાડા અને કાલીઘાટ મંદિર અને દિલ્હી સચિવાલય અને આઉટર રીગ રોડ વજીરાબાદ બ્રિજ ચાંદની રામ અખાડા વચ્ચે ગાડીયોનું આવનજવાન બંધ છે.

પ્રગતિ મેદાન ટનલને ચાર દિવસ બાદ આખરે ગાડીઓ માટે ખોલી દેવામાં આવી છે. પાણી ભરાવાને લીધે આને બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ આખરે ચાર દિવસ પાદ તેને ખોલી દેવામાં આવ્યુ છે. જો કે કોર્મશિયલ એન્ટ્રી ગાડીયો માટે બંધ છે.

એડવાયઝરીમાં કહેવામાં આવ્યુ છે કે, કોર્મશિયલ વાહનોને મુબારકા ચોકથી ડાયવર્ટ કરવામાં આવશે. તેમને મુબારકા ચોક અને વજીરાબાદ બ્રીજ તરફ આવનાર અનુમતિ નથી. આ સિવાય આ ગાડીઓને સરાય કાલ ખાથી ડાયવર્ટ કરવામાં આવશે. તેમને ગાજીપુર બોર્ડરથી અક્ષરધામ ડાયવર્ટ કરીને ડીએનડી તરફ મોકલવામા આવશે.

હરિયાણા, હિમાચલ ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, ઉતરાખંડથી આવી રહેલી બસોની સિંધુ બોર્ડર પર રોકવામાં આવશે આઇએસબીટી કશ્મીરી ગેટ પર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X