બાબા રામ રહીમનો વિષ્ણુ રૂપ વીડિયો વાયરલ, ગુસ્સે થયા લોકો

હાલમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ સંત ગુરમીત રામ રહીમ સોશ્યલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેનું કારણ કીકુ શારદા નથી પણ તેમનો વિષ્ણુ અવતાર છે.

વાત જાણે આમ બની છે કે બાબા રામ રહીમનો એક નવો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ભગવાન વિષ્ણુના અવતારમાં દિખાયા છે. બાબા રામ રહીમને ભગવાન વિષ્ણુના અવતારમાં જોઈ ને લોકો ખુબ જ ગુસ્સે ભરાયા અને સોશ્યલ મીડિયા પર બાબા વિરુધ નિવેદન ચાલુ કરી દીધા.

gurmeet ram rahim singh

પરંતુ બાબા રામ રહીમ પર સૌથી વધારે ગુસ્સો ઓલ ઇન્ડિયા હિંદુ ફેડરેસનના લોકોમાં છે. આ લોકો જીરકપુરના પોલીસ ચોકીમાં આ વીડિયો વિરુધ FIR નોધાવા માટે પહોચી ગયા.

તો એક નઝર બાબા રામ રહીમના વિષ્ણુ અવતારવાળા વીડિયો પર :

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X