બિહાર ચૂંટણી 2020: લોજપાથી ચૂંટણી લડનારાને દેવેન્દ્ર ફડણવીસે આપી કાર્યવાહીની ચેતવણી

ભાજપના બિહાર પ્રભારી પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે લોજપાથી ચૂંટણી લડનારાને ચેતવણી આપી છે.

પટનાઃ બિહારમાં આ મહિને યોજાનાર ચૂંટણી પહેલા રાજ્યમાં નવા રાજકીય સમીકરણ જોવા મળી રહ્યા છે. લોજપા હવે બિહારમાં એનડીએનો હિસ્સો નથી. ત્યારબાદ લોજપા અને ભાજપમાં પણ અંતર દેખાવુ શરૂ થઈ ગયુ છે. બુધવારે ભાજપના બિહાર પ્રભારી પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે લોજપાથી ચૂંટણી લડનારાને ચેતવણી આપી છે. વાસ્તવમાં છેલ્લા બે દિવસમાં ભાજપના બે મહત્વના ચહેરા ચિરાગ પાસવાનની પાર્ટીમાં શામેલ થઈ ગયા છે.

devendra fadnavis

ભાજપ છોડીને લોજપાનો પાલવ પકડનાર ભાજપ નેતાઓને ભાજપના બિહાર પ્રબારી પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કાર્યવાહીની ચેતવણી આપીને કહ્યુ કે લોજપાથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર સિંહ બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉષા વિદ્યાર્થી પણ લોજપામાં શામેલ થઈ ગયા છે. બંને નેતાઓને લોજપાએ ટિકિટ આપીને નીતિશકુમાર સામે ઉતાર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X