દિલ્હી સરકારનો આદેશ, લક્ષણ ન દેખાય દેવા લોકોને 24 કલાકમાં કરો ડિસ્ચાર્જ
ભારતમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે, ત્યારબાદ દેશભરની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. હોસ્પિટલો પરનું દબાણ ઓછું કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડી હતી કે
ભારતમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે, ત્યારબાદ દેશભરની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. હોસ્પિટલો પરનું દબાણ ઓછું કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડી હતી કે હવે ફક્ત ગંભીર કોરોના વાયરસ દર્દીઓ જ દાખલ કરવા જોઈએ. આ માર્ગદર્શિકા મુજબ, દિલ્હી આરોગ્ય વિભાગે હોસ્પિટલોને 24 કલાકની અંદર કોઈ લક્ષણો કે હળવા લક્ષણોવાળા દર્દીઓને ડિસ્ચાર્જ કરવાનો આદેશ પણ આપ્યો છે.

દિલ્હી આરોગ્ય વિભાગે રવિવારે એક માર્ગદર્શિકા બહાર પાડીને સરકારી અને ખાનગી હોસ્પિટલોને આ દિશા નિર્દેશિત કરી છે. દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર એસિપ્ટોમેટિક અને હળવા લક્ષણોવાળા કેસોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકની અંદર કોઈ પણ હળવા અથવા એસિમ્પટમેટિક દર્દીને હોસ્પિટલ દ્વારા ડિસ્ચાર્જ કરવું આવશ્યક છે.
આ પણ વાંચો: ભારતમાં ઝડપી રહ્યો છે કોરોના પણ હજી સ્થિતિ વિસ્ફોટક નથી: WHO
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
