કરુણાનિધિની હાલત નાજુક, મેડીકલ સપોર્ટ પર રખાયા, સમર્થકોની ભીડ
કરુણાનિધિની હાલત નાજુક છે અને આવતા થોડા કલાકો તેમના માટે ઘણા મહત્વના સાબિત થઈ શકે છે.
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે અધ્યક્ષ એમ કરુણાનિધિ કાવેરી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસોથી ભરતી છે. મળતી માહિતી મુજબ કરુણાનિધિની હાલત નાજુક છે અને આવતા થોડા કલાકો તેમના માટે ઘણા મહત્વના સાબિત થઈ શકે છે. વળી, હોસ્પિટલ દ્વારા નિવેદન જારી કર્યા બાદ મોટી સંખ્યામાં પક્ષના સમર્થકો હોસ્પિટલની બહાર એકત્ર થઈ ગયા છે. જેમાંથી કેટલાક રોતા પણ જોવા મળી રહ્યા છે.

ડીએમકેના ઘણા નેતા હોસ્પિટ પહોંચીની કરુણાનિધિના ખબરઅંતર પૂછવા માટે જઈ રહ્યા છે. હોસ્પિટલ દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે 94 વર્ષીય કરુણાનિધિને મેડીકલ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. એમ કરુણાનિધિના પુત્રી કનિમોઝી પણ તમિલનાડુની કાવેરી હોસ્પિટલ બહાર એકત્ર થયેલા સમર્થકોને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ગઈકાલે કરુણાનિધિની તબિયત નાજુક થતા તેમને મેડીકલ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
Latest visuals from outside Chennai's Kauvery hospital where former Tamil Nadu CM M Karunanidhi is undergoing treatment. The hospital stated a decline in his medical condition yesterday pic.twitter.com/PXCIVPoMzo
— ANI (@ANI) August 7, 2018
DMK leader Kanimozhi meets people gathered outside Chennai's Kauvery hospital where her father and former Tamil Nadu CM M Karunanidhi is undergoing treatment. The hospital stated a decline in his medical condition yesterday. pic.twitter.com/l87nQ0PwJf
— ANI (@ANI) August 7, 2018
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
