DMKના અધ્યક્ષ કરુણાનિધિની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
ડીએમકેના અધ્યક્ષ એમ.કરુણાનિધિની તબિયત લથડી.હોસ્પિટલમાં કરાયા દખલ
ડી.એમ.કેના અધ્યક્ષ એમ.કરુણાનિધિની તબિયત લથડતા સવારે 6:30 વાગે તેમને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કરુણાનિધિને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેના કારણે તેમની સારવાર ચાલી રહી છે. મળતી જાણકારી અનુસાર તેમની તબિયતમાં હાલ સુધાર છે. આ અગાઉ પણ તેમને તબિયત લથડવાના સમાચારો મળતા રહ્યા છે. ડૉકટર દ્વારા તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જેના કારણે તેઓ પાર્ટીના કામો અને કાર્યકરોથી મળવાનુ ઓછુ પણ કર્યુ હતુ.

92 વર્ષના કરુણાનિધિ તમિલનાડુના દ્રવિડ રાજકીય દળ દ્રવિડ મુન્નેત્ર કજગમ એટલે કે ડીએમકેના પ્રમુખ છે. તેઓ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેઓએ જીવનના 60 વર્ષ રાજકારણમાં વિતાવ્યા છે અને આજે પણ એટલા જ સક્રિય છે. લોકસભામાં તેમણે પોતાની પાર્ટીને ઘણી બેઠકોમાં જીત આપાવી છે. તેઓ રાજકારણ ઉપરાંત તમિલ સિનેમામાં પણ અભિનેતા અને લેખક તરીકે જાણીતા છે. આજે પણ લોકો તેમને 'કલાઈનાર' એટલે કે 'કળામાં વિદ્વાન' કહે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
