Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડબલ મ્યુટેન્ટ : ભારતનાં 18 રાજ્યોમાં કોરોનાનો નવો વૅરિએન્ટ મળ્યો

ડબલ મ્યુટેન્ટ : ભારતનાં 18 રાજ્યોમાં કોરોનાનો નવો વૅરિએન્ટ મળ્યો

બ્રેકિંગ પ્લેટ

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશનાં 18 રાજ્યોમાં કોરોના વાઇરસનો એક નવો 'ડબલ મ્યુટેન્ટ' વૅરિએન્ટ મળ્યો છે.

સાથે જ મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધીના આંકડાથી સ્પષ્ટ નથી કે દેશમાં વધતા સંક્રમણ અને વાઇરસના નવા પ્રકાર વચ્ચે સંબંધ છે કે નહીં.

કોરોના વાઇરસનો નવો વૅરિએન્ટ વિદેશોમાં પણ મળી ચૂક્યો છે.

છેલ્લા થોડા વખતથી ભારત ઉપરાંત દુનિયાભરમાં સંક્રમણના કેસોમાં ફરીથી વધારો જોવા મળ્યો છે.

PM નરેન્દ્ર મોદીએ કોઈને પૂછ્યા વગર સૌથી કડક લૉકડાઉન લાગુ કર્યું હતું?


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X