Bettah: ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોચાડવા માટે પતિ અને સસરાએ બનાવી દિધી નાવ
બિહારના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને લીધા પુરની પરિસ્થિતિ થઇ ગઇ છે. પૂર પ્રભાવિત ક્ષેત્રમાં લોકોના આવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજો મામલો બેતિયાનો છે, જ્યાં ગડક નદીમાં ભારે પાણીની આવકને લીધે યોગાપટ્ટીમાં પ્રચંડના 4 ગામ પુરગ્રસ્ત બની ગયા હતા. પરંતુ સરકાર અને પ્રશાસન તરફથી કોઇ જ વ્યવસ્થા નથી કરવામાં આવી.

ગ્રામીણનો શહેર સાથે પુરી રીતે સંપર્ક ટુટી ગયો છે. પરંતુ તો પણ ગ્રામીણ પોતાના સ્તરથી કોઇને કોઇ જુગાડ કરીને જીવન ગુજારી રહ્યા છે. આ કડીમાં માર્મિક તસ્વીર સામે આવી છે. જ્યાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઇ જવા માટે કોઇ સાધન નહી મળ્યતા જુગાડી નાવને જ એણ્બ્યુલેન્સ બનાવી દિધી હતી
દર્દીના પતિ અને સસરાએ બે કરાહ (મોટુ વાસણ)ને જ બાધીને નાવ બનાવી દિધી હતી. કમર કરતા ઉપરના પાણીમાં રાખીને દર્દીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. બુધવારે અંદાજે 11 વાગે જરપુર ગામમાં આ મામલો સામે આવ્યો હતો.
ઇંદ્રજીત ચૌધરી પોતાની પત્ની બબીતા દેવીને પ્રસવ કરાવા હોસ્પિટલ લઇ ગઇ હતી. સત્યદેવ ચૌધરી એ જણાવ્યુ હતુ કે, તેમની પુત્ર વધુને પર્સુતીની પિડ થઇ રહી હતી. પુરના પાણીના લીધે હોસ્પિટલ લઇ જવામાં કોઇ સાધાન નહી મળતા ગોળ બનાવાના વાસણમાં જુગાડથી નાવ બનાવી.
નાવ બનાવા માટે તે જ નાવમાં અંદાે 2 કિલોમીટર દુર સુધી ગયા બાદ ગામથી બહાર આવી શક્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ભારે વરસાદના લાધી સમગ્ર ગામ પુરની ચપેટમા છ.ે ગામ ટાપુમાં પરીવર્તિત થઇ ગયુ છે. પ્રશાસની તરફથી તેના તરફ ધ્યાન નથી આપવામાં આવતુ. નાવની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી. જેના લીધે ગાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
