For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણાચલ અને આસામમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા

અરુણાચલ અને આસામમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે બપોરે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. અરુણાચલ સિવાય આસામ અને ઉત્તર પૂર્વના કેટલાય રાજ્યોમાં પણ ઝાટકા આવ્યા છે. બપોરે 2 વાગ્યેને 51 મિનિટ પર ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. અરુણાચલ, આસામ અને ઉત્તર પૂર્વના બીજા રાજ્યોથી જાનમાલને કોઈ નુકસાનની જાણકારી નથી.

earthquake

આ અઠવાડિયે ઈન્ડોનેશિયાના કેટલાક શહેરોમાં ભૂકંપથી ભારે નુકસાન થયું છે. રવિવારે ઈન્ડોનેશિયાના મલુકુ દ્વીપ પર 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સોમવારે પણ 52થી ધુ ઝાટકા આવ્યા હતા.

ઈન્ડોનેશિયાના બાલી, લોમ્બોક અને પૂર્વી જાવામાં મંગળવારે ભૂકંપના ઝાટકા અનુભાયા છે. જેનાથી કેટલીય જગ્યાએ મકાન અને મંદિરોને નુકસાન પહોંચ્યું છે. ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી. જેનું કેન્દ્ર બાલીમાં 91 કિમીની ઉંડાઈમાં હતું.

સોનભદ્ર નરસંહારઃ મૃતકોના પરિજનોને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીને પોલિસે કસ્ટડીમાં લીધા સોનભદ્ર નરસંહારઃ મૃતકોના પરિજનોને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીને પોલિસે કસ્ટડીમાં લીધા

English summary
earthquake in arunachal pradesh and assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X