ચીની નિયંત્રણ વાળા લોન એપથી જોડાયેલી અકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, ED એ જપ્ત કર્યા 106 કરોડ
પ્રર્વમાન નિર્દેશાલયે મની લોન્ડ્રીગ એક્ટ અનુસાર ચીની નિયંત્રણ વાળા મોબાઇલ લોન એપ પર મોટી કાર્યવાહી કરી છે. બુધવારે આ એક્શનને લઇને બહાર પાડવામાં આવેલ નિવેદનમાં ઇડીએ આની જાણકારી આપી હતી. કેન્દ્રીય તપાસ એજેન્સી તફથી કહેવામાં આવ્યુ છે કે, મોબાઇલ એપ્લિકેશન દ્વારા દાખલ કરવામાં આવલે ફોર્મના કાર્યવાહી દરમિયાન વિભિન્ન ભુગતાનના માધ્યથી ભેન્ગ ખાતમાં હાજર અંદાજે 106 કરોડ રૂપિયાની રકમને જબ્ત કરવામાં આવી છે.

પ્રવર્તમાન નિર્દેશાલયથી ઘણા લોકોએ આ ફરિયાદ કરી છે. મોબાઇલ એપ દ્વારા તેમણએ લોન તો આપી ધિધો છે લોન આપતી વખતે શર્તો સ્પષ્ટ નહતી અને ત્યાર બાદ તેમને હેરાન કરવામાં આવી રહ્યા છએ. આવા મામલાની તપાસ પ્રવર્તમાન નિર્દેશાલય દ્વારા કવરામાં આવે છે.
106 કરોડ જપ્ત
તપાસ એજેન્સીએ બુધવારે નિવેદનમા આ જાણાકારી આપી હતી. જેમા કહેવામાં આવ્યુ છએ કે, ચીની નાગરીકોના નિયંત્રણ વાળી આ મોબાઇલ એપ્લીકેશન પર ઓનલાઇન લોન આપીને લોકોને હેરાન કરવામાં આવે છે. આ મામલે મની લોન્ડ્રીગ એક્ટ અનુસાર તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન વિવિધ કમર્શિયલ ખાતા અને બેન્ક ખાતામાં જમા રકમ 106 કરોડ રૂપિયાને જબ્ત કરવામાં આવ્યા છે.
આ એપના ખાતા પર કાર્યવાહી
ઇડીએ રેજરપે, ફૈશપ્રી, પેટીએણ, પેયુ એન્ડ ઇજબજ જેવા પેમેન્ટ એપ સાથએ જોડાયેલા ખઆતા પર કાર્યવાહી કરી હતી. તપાસ એજેન્સીએ આ મોટી કાર્યવાહીને લઇને કહ્યુ કે, પેમેન્ટ એપ સાથે જોડાયેલા ખાતા વિરુદ્ધ કારયવાહી કરવામાં આવી છે. તે ચીની નાગરીકોએ બનાવી હતી. તેના માટે ખોટોા ડાયરેક્ટર પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ફર્મ પોતાના કર્મચારીઓ માટે કેવાયસી દસ્તાવેજનો ઉપયોગ કરી તેમને નિર્દેશક ના રુપમાં નિયુક્ત કરી આપતા હતા. બાદમાં વગર કોઇની સહમતી લીધા વગર બેન્ક ખાતા ખોલવામાં આવ્યા હતા. તેમના દ્નારા નાની રકમની લોન સરળતાથી લોકોને આપી દેવામાં આવતી હતી. બાદમાં વસુલી માટે તેમને હેરાન કરવામાં આવતા હતા.












Click it and Unblock the Notifications
