For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: ચૂંટણી પરિણામોથી મુખ્યમંત્રી આનંદીબેન નારાજ, મંગાવ્યો રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

election
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

5.30 pm: વડોદરા લોકસભા બેઠક પર ભાજપ, મૈનપુરી લોકસભા બેઠક પર સમાજવાદી પાર્ટી અને મેડક લોકસભા બેઠક પર ટીઆરએસનો વિજય થયો છે.

2.30 pm: રાજસ્થાન- દૌસા(દક્ષિણ) વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય
રાજસ્થાન- નસીરાબાદથી ભાજપની જીત
રાજસ્થાન- વેરથી કોંગ્રેસની જીત

1.51 pm: પશ્ચિમ બંગાળ- વસીરહાટ બેઠક પર ભાજપનો કબ્જો
ઉત્તર પ્રદેશ- સમાજવાદી પાર્ટીનો સાત બેઠકો પર કબ્જો.
ઉત્તર પ્રદેશ- સહારનપુર બેઠક પર ભાજપની જીત

12.51 pm: ગુજરાતની વિધાનસભા-લોકસભા પેટા ચૂંટણીના પરિણામોથી ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેને નારાજગી વ્યક્ત કરી છે અને પક્ષ હોદ્દેદારો પાસે રિપોર્ટ મંગાવ્યો છે.

12.00 pm: પશ્ચિમ બંગાળમાં એક બેઠક પર ભાજપની જીત

ગુજરાતની વિધાનસભા-લોકસભા પેટા ચૂંટણીના પરિણામ
બેઠક જીતેલી પાર્ટી જીતેલ ઉમેદવાર લીડ
વડોદરા(લોકસભા) ભાજપ રંજનાબેન ભટ્ટ 3,29,507
મણિનગર ભાજપ સુરેશભાઇ પટેલ 38666
લીમખેડા
ભાજપ
વિછીયાભાઇ ભૂરિયા
23,934
ટંકારા ભાજપ બાવનજી મેતલીયા 11,731
તળાજા ભાજપ
શીવાભાઇ
9,305
આણંદ
ભાજપ
રોહિતભાઇ પટેલ
5,244
માતર
ભાજપ કેસરીસિંહ સોલંકી
659
ડીસા
કોંગ્રેસ
ગોવાભાઇ રબારી
10,394
ખંભાળીયા
કોંગ્રેસ મેરામણભાઇ 1,227
માંગરોળ કોંગ્રેસ બાબુભાઇ વાજા 22,657

11.51 am: આણંદમાં ભાજપના રોહિતભાઇ પટેલનો વિજય

10.40 am: માતરમાં ભાજપના ઉમેદવાર દેવુભાઇ ચૌહાણની 71 હજાર મતોથી જીત્યા

10.33 am: લીમખેડામાં ભાજપનો વિજય

10.30 am: ટંકારામાં ભાજપના ઉમેદવાર બાવનજી મેતલીયાનો વિજય

10.20 am: ડિસા બેઠક પરથી કોંગ્રેસનો વિજય

10.10 am: માંગળરોળમાં કોંગ્રેસી ઉમેદવાર બાબુભાઇ વાજાનો 22682 મતોથી વિજય

10.00 am: તળાજામાં ભાજપના ઉમેદવાર શિવાભાઇ ગોહિલનો વિજય

9.42 am: મણિનગરમાં ભાજપના ઉમેદવાર સુરેશભાઇ પટેલની 38666 મતોથી જીત.

9.36 am: રાજસ્થાનની ચાર બેઠકોમાંથી બે પર કોંગ્રેસ અને બે બેઠકો પર ભાજપ આગળ છે.

9.32 am: ઉત્તર પ્રદેશના પાંચ અને સપા 6 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

9.30 am: પશ્ચિમ બંગાળની બે બેઠકો પર ટીએમસી આગળ છે.

9.24 am: માતરમાં પણ ભાજપ 659 મતોથી આગળ, માંગરોળમાં 6000 મતોથી કોંગ્રેસ આગળ

9.18 am: મણિનગરમાં પણ ભાજપ 31,000 મતોથી આગળ, વડોદરામાં 1,15,000 મતોથી ભાજપના ઉમેદવાર રંજનબેનની જીત

9.05 am: ટંકારા, આણંદ અને ખંભાળીયામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.

8.55 am: ડીસામાં કોંગ્રેસ 6000 મતોથી આગળ ચાલી રહ્યું છે.

8.40 am: વડોદરામાં ભાજપ 70,000 મતોથી આગળ, વડોદરામાં ભાજપ તરફથી રંજનબેન ભટ્ટની જીત નિશ્ચિત.

8.15 am: 9 રાજ્યોની ત્રણ લોકસભા અને 32 વિધાનસભાની બેઠકોના આજે પરિણામ આવશે, આ અંગેની પેટાચૂંટણી 13 તારીખે યોજાઇ હતી.

English summary
Election result and Latest News in Brief of 16 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X