બજારમાં આવ્યો નવો 'ઇલેક્ટ્રિક એલ કોન્ડોમ', કરાવશે પરમાનંદની અનુભૂતિ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: આ કોન્ડોમના શોધકર્તા ઇચ્છે છે કે તમે ઇચ્છો એટલી મજા મળે પરંતુ બધાને એ શરત છે કે આ સાથે-સાથે તમે સુરક્ષિત પણ રહો. એટલા માટે તે લઇને આવ્યા છે એક નવા જ પ્રકારનો જોરદાર કોન્ડોમ જેનું નામ 'ઇલેક્ટ્રિક એલ' છે.

એલ એક માછલી હોય છે જેનો આકાર સાપ જેવો હોય છે અને તે દેખાવમાં એકદમ ખતરનાક હોય છે. બંને જ શબ્દ ઇલેક્ટ્રિક અને એલ એવા છે જેને સાંભળીને ડર લાગે છે પરંતુ વિશ્વાસ કરો જ્યારે તમે આ કોન્ડોમનો ઉપયોગ કરશો તો તમારી બધી જ બીક દૂર થઇ જશે અને મળશે માત્ર આનંદ અને આનંદ.

આ કોન્ડોમ ઇલેક્ટ્રોડ્સથી બનાવવામાં આવ્યો છે. આ કોન્ડોમ સેક્સ દરમિયાન ઇલેક્ટ્રિકના માધ્યમથી ઉત્તેજનાનું સંચાર કરે છે આનાથી તમારે જૂના કોન્ડોમની સાથે જે સુખોથી વંચિત રહેવું પડતું હતું એવું નહી થાય અને તમે સેક્સ ભરપૂર આનંદ ઉઠાવી શકશો.

જાર્જિયાના બે ટેક્નોલોજી શોધકર્તાએ આ કોન્ડોમનો નમુનો બનાવ્યો છે જેમાં ઇલેક્ટ્રોડસ લાગેલા છે જેને પાવર માટે એક મશીન સાથે જોડવામાં આવ્યા છે. સૌથી પહેલાં તો તેનો ઉપયોગ વૈજ્ઞાનિકોએ કર્યો અને દુખ વ્યક્ત કર્યું અને પછી બીજા પાસે તેનો ઉપયોગ કરાવ્યો.

જેને પણ આ કોન્ડોમનો ઉપયોગ કર્યો તેને સેક્સ દરમિયાન પરમાનંદની અનુભૂતિ થઇ. શોધકર્તાઓએ ઇલેક્ટ્રિક એલ બે પ્રકારના બનાવ્યા છે. તેમાં એક તો ઇલેક્ટ્રોડ્સથી બનેલ છે અને બીજામાં કંડક્ટિવ શોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઇલેક્ટ્રિક એલ કોન્ડોમની શોધ ગેટ્સ ફાઉન્ડેશન વિશે બધા પ્રયત્નોમાંના એક પ્રયત્નનું પરિણામ છે. જેનું લક્ષ્ય સેક્સના આનંદને વધારીને એચઆઇવી અને એસટીડીના જોખમને ઓછું કરવાનો છે. આ કોન્ડોમની શોધથી આપણે આ પ્રકારની આશા રાખી શકીએ.

ઇલેક્ટ્રિકના માધ્યમથી ઉત્તેજનાનું સંચાર

ઇલેક્ટ્રિકના માધ્યમથી ઉત્તેજનાનું સંચાર

આ કોન્ડોમ ઇલેક્ટ્રોડ્સથી બનાવવામાં આવ્યો છે. આ કોન્ડોમ સેક્સ દરમિયાન ઇલેક્ટ્રિકના માધ્યમથી ઉત્તેજનાનું સંચાર કરે છે આનાથી તમારે જૂના કોન્ડોમની સાથે જે સુખોથી વંચિત રહેવું પડતું હતું એવું નહી થાય અને તમે સેક્સ ભરપૂર આનંદ ઉઠાવી શકશો.

સૌથી પહેલાં વૈજ્ઞાનિકોએ ઉપયોગ કર્યો

સૌથી પહેલાં વૈજ્ઞાનિકોએ ઉપયોગ કર્યો

જાર્જિયાના બે ટેક્નોલોજી શોધકર્તાએ આ કોન્ડોમનો નમુનો બનાવ્યો છે જેમાં ઇલેક્ટ્રોડ્સ લાગેલા છે જેને પાવર માટે એક મશીન સાથે જોડવામાં આવ્યા છે. સૌથી પહેલાં તો તેનો ઉપયોગ વૈજ્ઞાનિકોએ કરી દુખ વ્યક્ત કર્યું અને પછી બીજા પાસે તેનો ઉપયોગ કરાવ્યો.

સેક્સ દરમિયાન પરમાનંદની અનુભૂતિ

સેક્સ દરમિયાન પરમાનંદની અનુભૂતિ

જેને પણ આ કોન્ડોમનો ઉપયોગ કર્યો તેને સેક્સ દરમિયાન પરમાનંદની અનુભૂતિ થઇ. શોધકર્તાઓએ ઇલેક્ટ્રિક એલ બે પ્રકારના બનાવ્યા છે. તેમાં એક તો ઇલેક્ટ્રોડ્સથી બનેલ છે અને બીજામાં કંડક્ટિવ શોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એચઆઇવી અને એસટીડીના જોખમ ઘટશે

એચઆઇવી અને એસટીડીના જોખમ ઘટશે

ઇલેક્ટ્રિક એલ કોન્ડોમની શોધ ગેટ્સ ફાઉન્ડેશન વિશે બધા પ્રયત્નોમાંના એક પ્રયત્નનું પરિણામ છે. જેનું લક્ષ્ય સેક્સના આનંદને વધારીને એચઆઇવી અને એસટીડીના જોખમને ઓછું કરવાનો છે. આ કોન્ડોમની શોધથી આપણે આ પ્રકારની આશા રાખી શકીએ.

English summary
If the condom slingshot wasn’t enough to get you in the mood, two researchers from Georgia Tech have teamed up to spearhead a new approach to safe sex: digital condoms that literally shock you.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.