ગાઝિયાબાદ ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ચાર્ટર્ડ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
ગાઝિયાબાદના ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ચાર્ટર્ડ વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. આ વિમાનનું લેન્ડિંગ વિમાનમાં તકનીકી ખામી હોવાથી સરદપુર ગામ નજીક કરવામાં આવ્યું હતું.
ગાઝિયાબાદના ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ચાર્ટર્ડ વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. આ વિમાનનું લેન્ડિંગ વિમાનમાં તકનીકી ખામી હોવાથી સરદપુર ગામ નજીક કરવામાં આવ્યું હતું. વિમાનના બંને પાઇલટ સુરક્ષિત છે. મળતી માહિતી મુજબ ગુરુવારે બપોરે બે વાગ્યે આ ચાર્ટર્ડ વિમાનમાં તકનીકી ખામીને કારણે તેની ડાબી પાંખને નુકસાન થયું હતું. જે બાદ એરફોર્સનું એક હેલિકોપ્ટર મદદ માટે પહોંચ્યું હતું અને વિમાનને સલામત રીતે ઉતારવામાં આવ્યું હતું.

Ghaziabad: An aircraft made an emergency landing at Eastern Peripheral Expressway near Sadarpur village today, after it faced a technical problem. pic.twitter.com/ALRTCquHGA
— ANI UP (@ANINewsUP) January 23, 2020
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
