કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલ્લમ ગામમાં ચાલી રહ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલ્લમ ગામમાં ચાલી રહ્યું છે. સુરક્ષાકર્મીઓ ઘ્વારા આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને આખા વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષા કર્મીઓને આ વાતની જાણકારી મળી હતી કે વિસ્તારમાં કેટલાક આતંકીઓ સંતાયા છે. ત્યારપછી સુરક્ષાકર્મીઓ ઘ્વારા ત્યાં ગતિવિધિઓ વધારી દેવામાં આવી.

Jammu Kashmir

આ દરમિયાન આતંકીઓ ઘ્વારા સુરક્ષાકર્મીઓ પર ગોળી ચલાવવામાં આવી. ત્યારપછી એન્કાઉન્ટર ચાલુ થઇ ગયું. મળતી જાણકારી અનુસાર વિસ્તારમાં ચાર આતંકીઓ સંતાયા હતા, જેમને જવાનોએ ઘેરી લીધા છે. જેમાંથી 2 આતંકીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા છે.

આ પણ વાંચો: સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X