જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકીઓ સાથે ચાલી રહ્યુ છે એનકાઉન્ટર, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ભારતીય સેનાનું ઑપરેશન ચાલુ છે.

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ભારતીય સેનાનું ઑપરેશન ચાલુ છે. આજે ફરી એકવાર સોપોર જિલ્લાના તુલીબલ વિસ્તારમાં આતંકવાદીઓની સુરક્ષા જવાનો સાથે અથડામણ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ સ્થળ પર વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો અને એન્કાઉન્ટર શરૂ થયુ. સુરક્ષા જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે. જો કે આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તે હજુ સુધી જાણી શકાયુ નથી. તમને જણાવી દઈએ કે સોમવારે સુરક્ષા જવાનોએ અલગ-અલગ એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન લશ્કર અને જૈશના 7 આતંકીઓને ઠાર કર્યા હતા.

army

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X