Excl: યાસીન મલિક-હાફિઝ સઈદ વચ્ચેની વાતો થઇ રેકોર્ડ
શ્રીનગર, 20 ઓગસ્ટ: કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિક અને 26/11 હુમલાના મુખ્ય આરોપી હાફિઝ સઇદની વચ્ચે ફોન પર વાત થઇ હતી, જેમાં સૌથી મોટા રાજ્યમાં થનારા ચૂંટણીમાં વ્યવધાન નાખવાનું છે.
ક્યારે કર્યો હતો આ ફોન
મુંબઇ હુમલાને અંજામ આપનાર લશ્કર એ તૈયબાના સંસ્થાપક અને પ્રમુખ હાફિઝ સઇદે 18 નવેમ્બર, 2014ને કાશ્મીરના અલગતાવાદી યાસીન મલિક સાથે વાત કરી. આઇબીએ આ કોલ ટ્રેસ કરી લીધો અને તેમાં જે કંઇપણ વાતો થઇ તે આપ વન ઇન્ડિયા પર એક્સક્લૂસિવલી વાંચી શકો છો.

યાસીન- વાલે કૂમ અસસલામ
હાફિઝ- ભાઇજાન કેસે હે આપ.
યાસીન- અલ્લાહ કે ફઝલ સે સબ ખૈરિયત હૈ, આપ બતાઇએ, વહા સબ કેસા ચલ રહા હૈ? કૈસે કોલ કીયા?
હાફિઝ- કુછ નહીં બસ કાશ્મીરમેં નઇ હુકુમત બનને જા રહી હૈ.
યાસીન- તો બતાઇએ હમે ક્યા કરના હૈ?
હાફિઝ- બસ મે ચાહતા થા કિ પીઓકેમેં રહ રહે અમારે સાથી, ઘાટીમાં રહેનારા કાશ્મીરીઓ કે સંપર્ક મેં હે.
યાસીન- હા મે જાનતા હું, લેકિન ચૂનાવમેં ક્યાં કરના હોગા, એ બતાઇએ?
હાફિઝ- મે ચાહતા હું કિ ઇસ ચૂનાવ મેં એસી ખલલ ડાલી જાયે, કિ દિલ્હી તક હિલ જાયે.
યાસીન- પર બચ્ચો (યુવા આતંકી)કો ક્યા ફાયદા હોગા?
હાફિઝ- જો કહો, વો ફાયદા કરાદૂ. પૈસા ચાહિયે? દે દૂંગા? કહો તો વેતન બઢા દુ?
યાસીન- હા વેતન તો અબ બઢના ચાહિએ, ક્યોંકિ કામ કરના અબ બેહદ કઠિન હો ગયા હૈ.
હાફિઝ- તો ઠીક હૈ, પક્કા! આપ ચૂનાવમેં ખલલ ડાલને કીં તૈયારી કરો. મે વાદા કરતા હું સબકી સેલરી બઢા દૂંગા.
યાસીન- હું.... સોચ કર બતાતા હું આગે ક્યા કરના હૈ.
થોડીં સેકન્ડ તેમની વચ્ચે વાતચીતનો દૌર થંભ્યો, બંને વિચારવા લાગ્યા. આગળ કોલમાં શું વાત થઇ તે જાણવા માટે NEXT એટલે કે આગળના ભાગમાં ક્લિક કરો...












Click it and Unblock the Notifications
