For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EXIT POLL: મહારાષ્ટ્રમાં ચાલ્યો મોદીનો જાદૂ, પણ બહૂમતથી દૂર, જાણો કેવી રીતે બનશે સરકાર?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 ઓક્ટોબર: 288 વિધાનસભા સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન પુરું થઇ ગયું છે. હવે 19 ઓક્ટોબરની રાહ જોવામાં આવી રહી છે. જ્યારે ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઇ જશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ, પરંતુ ચૂંટણીના પરિણામો પહેલાં આવેલા એક્ઝિટ પોલના પરિણામો તસવીર સ્પષ્ટ કરી દિધી છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પરંતુ તેને સ્પષ્ટ બહુમત મળતો જોવા મળી રહ્યો નથી. તો બીજી તરફ ગઠબંધન તોડ્યા બાદ શિવસેનાને નુકસાન થયું છે. તો બીજી તરફ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે, જ્યારે કોંગ્રેસ અને એનસીપી ખરાબ રીતે હારતી જોવા મળી રહી છે.

maharastra

એબીપી-નેલ્સનનો એક્ઝિટ પોલના અનુસાર
ભાજપ- 127
શિવસેના- 77
કોંગ્રેસ- 40
એનસીપી- 34
અન્ય- 5

કેવી રીતે બનશે સરકાર
મહારાષ્ટ્રમાં ભાજપ ભલે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે, પરંતુ તે બહુમતથી ખૂબ દૂર છે. સરકાર બનાવવા માટે 145 સીટો હોવી જોઇએ, પરંતુ એક્ઝિટ પોલના અનુસાર ભાજપને 127 સીટો મળી રહી છે. એવામાં સરકાર બનાવવા માટે ભાજપને કોઇની સાથે ગઠબંધન કરવું પડશે. એવામાં કેટલાક વિકલ્પ છે જેનાપર ભાજપ વિચાર કરી શકે છે.

1. જો ભાજપ અને શિવસેના હાથ મિલાવે છે તો મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના ગઠબંધનની સરકાર સરળતાથી બની શકે છે. ભાજપની 127 સીટો અને શિવસેનાની 77 સીટો મેળવી દેવામાં આવે તો બહુમતનો આંકડો સરળતાથી પાર થઇ શકે છે.

2. જો ભાજપ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે હાથ મિલાવે છે તો તેને વધુ ફાયદો થતો જોવા મળી રહ્યો નથી. એવામાં અન્યની 5 સીટો પણ જોડવામાં આવે તો પણ ભાજપ 137 સીટો સુધી પહોંચી શકશે. એવામાં ભાજપ બહુમતથી દૂર રહી જશે.

English summary
A TV exit poll gave the BJP an edge in Maharashtra elections and pushed the Congress further to the margins of national politics as the two states finished voting on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X