Express Train Accident : દાદર-માટુંગા પાસે બે એક્સપ્રેસ ટ્રેન વચ્ચે સર્જાયો અકસ્માત

ગડગ એક્સપ્રેસ અને પોડિંચેરી એક્સપ્રેસ ટ્રેન શુક્રવારની મોડી રાત્રે સામસામે આવી ગઈ હતી. દાદર અને માટુંગા વચ્ચે એક જ ટ્રેકની નજીક બદલતી વખતે આ બંને ટ્રેન આમનેસામને અથડાઈ હતી.

Express Train Accident : ગડગ એક્સપ્રેસ અને પોડિંચેરી એક્સપ્રેસ ટ્રેન શુક્રવારની મોડી રાત્રે સામસામે આવી ગઈ હતી. દાદર અને માટુંગા વચ્ચે એક જ ટ્રેકની નજીક બદલતી વખતે આ બંને ટ્રેન આમનેસામને અથડાઈ હતી. ટ્રેનોના ડબ્બા અથડાવાને કારણે ઓવરહેડ વાયર તૂટી ગયો હતો. જેના કારણે જોરદાર ધડાકાનો અવાજ પણ સંભળાયો હતો.

Express Train Accident

બહુ ઓછી હતી ટ્રેનોની ઝડપ

જોકે બંને ટ્રેનની સ્પીડ ઘણી ઓછી હતી. તેથી અત્યાર સુધી કોઈ નુકસાનની માહિતી નથી. પ્રાથમિક જાણકારી અનુસાર, ટ્રેક બદલતી વખતે બે એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા એકબીજા સાથે અથડાઈ ગયા, જેના કારણે 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X