ફેસબુક યુઝર્સ સાવધાન! n29n29 લૂટી શકે છે તમારી ઇજ્જત
બેંગ્લોર, 28 મેઃ ફેસબુક પર તમારું એકાઉન્ટ જરૂર હશે. જો તમે પાક્કા ભારતીય છો તો આશા છે કે તમારી ટાઇમલાઇન અથવા વોલમાં અશ્લીલ સામગ્રી નહીં અપલોડ કરતા હોવ, કારણ કે તમારી ફ્રેન્ડલિસ્ટમાં તમારા મિત્રો ઉપરાંત મહિલા મિત્ર, સંબંધીઓ, ભાઇ, બહેન વગેરે હોઇ શકે છે. તેવામાં અમે તમને સાવધાન કરવા માંગીએ છીએ, 'n29n29' છે. આ એક વીડિયો છે, જેમાં વાયરસ છે. આ વાયરસ તમારા કોમ્પ્યુટરને જ નહીં પરંતુ મિત્રો વચ્ચે તમારી છબીને પણ નુક્સાન પહોંચાડી શકે છે.
શું છે n29n29? આ એક કોડ છે, જેને વીડિયોની સાથે એમ્બેડ કરવામાં આવ્યો છે. જો તમે ફેસબુક ફીડમાં કોઇ પણ અશ્લીલ વીડિયો દેખાય તો ઇચ્છા હોવા છતાં પણ, તેના પર ક્લિકન ના કરો, નહીતર તમારી ટાઇમલાઇન પર એક નહીં પરંતુ ચાર-પાચ વાર એ જ વીડિયો પોસ્ટ થઇ જશે, એટલું જ નહી પણ તમારા મિત્રોની ટાઇમલાઇન પર પણ મેસેજ પહોંચી જશે કે તમે આ વીડિયો જોયો છે અને તેમને પસંદ પડ્યો છે.

ત્યાં જ તેમના મિત્ર સંદીપ સોનકરની નજર પોતાની વોલ પર પડી, તો જોયુ કે તેના પર ચારથી પાંચ વાર આ જ વીડિયો જોવા મળી રહ્યો છે અને લખ્યું છે કે, "Ritesh Srivastava has posted this video on your wall" એટલે કે નિર્દોષ રિતેશે અજાણતા જ પોતાના મિત્રોની વોલ ગંદી કરી દીધી. જ્યારે સોનકરજીએ ફોન કર્યો ત્યારે રિતેશે ધડા-ધડ બધુ ડીલિટ કરી દીધું. રિતેશે કહ્યું કે, મને વીડિયો વોલ પર આવી જવાના કારણે તો શરમ અનુભવાઇ પરંતુ, સૌથી વધુ દુઃખ એ વાતનું થયું કે એ જ સમયે મે વોલ પર ભગવાનની ફોટો શેર કરી હતી. મારા મિત્રો શુ વિચારી રહ્યાં હશે કે, એક મીનિટમા શુંનું શું થઇ ગયું.
અમારો હેતુ માત્ર એક છે, તેમને સાવધાન કરવાનો. આ સમાચાર વાંચ્યા બાદ આશા છે કે તમે આ પ્રકારની અશ્લીલ વીડિયો કે તસવીરો પર ક્લિક કરતા બચશો, નહીં તો તમારી ઇજ્જતનો ફાલુદો બે મીનિટમાં બની જશે અને તમને ખબર પણ નહીં પડે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
