ધ બર્નિંગ ટ્રેન: ફલકનુમા એક્સપ્રેસમાં લાગી આગ, બેના મોત

આ બનાવ આજે બપોરે લગભગ બે વાગ્યાની બન્યો હતો. ઇજાગ્રસ્તોમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આગ લાગવા અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવે છે કે શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હોય. આગ ઓલવવા માટે કામગીરી ચાલુ છે અને ઇજાગ્રસ્તોનની મદદ કરવામાં આવી રહી છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી.












Click it and Unblock the Notifications
