જાણીતા રાગની ગાયક પાલેરામ દહિયાનુ 68 વર્ષની ઉમેર નિધન
જાણીતા હિયાણાવી રાગની ગાયક પાલેરામ દહિયાનુ નિધન થઇ ગયુ હતુ. પાલેરામની મોડી રાત્રે હાર્ટએટેક આવાથી 68 વર્ષની ઉમરમાં નિધન થઇ ગયુ હતુ. તેમને લોક ગાયન માટે ઓળકવામાં આવતા હતા. જેવી રીતે પાલેરામ દહિયાનું આકસ્મિત નિધન થયુ છે તેનાથી દરેક દુખી છે.

પાલેરામ દહિયાના અંતિમ સંસ્કાર તેમના ગામ હલાલપુરમાં કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે, તેમને શ્રદ્ધાંજલી આપવા માટે મોટી સંખ્યામાં લોકો પહોચ્યા હતા. હિયાણવી સંસ્કૃતિને જીવિત રાખવામાં પાલેરામનો મોટુ યોગદાન છે.
પોતાની દમદાર રાગનિયોના માધ્યથી પાલેરામ સમાજના તાણાવાણા લોકો વચ્ચે રાખતા હતા. તેમના વિચારોને બદલવાનો પ્રયસા કરતા હતા. પાલેરામની રાગનિયાને પસંદ કરવાવાળાની સંખ્યા મોટી હતી.
પાલેરામ દહિયાના ફેસબુક પેજ પર મોટી સંખ્યમાં લોકો ફોરો કરતા હતા. તેમના હજારો ફોલોઅર છે. "તુ મારતી કદે વો મારતા, સર મે ભડક આખ મે પાની" જેવી તમામ પોલપ્રિય રગનિયોથી પાલેરામે ખાસ ઓળખ બનાવી હતી












Click it and Unblock the Notifications
