ડેલીહંટ પર લોકસભા ચૂંટણી 2019ના સૌથી તેજ અપડેટ અને વ્યાપક કવરેજ

ડેલીહંટ પર લોકસભા ચૂંટણી 2019ના સૌથી તેજ અપડેટ અને વ્યાપક કવરેજ

ચૂંટણી પરિણામ માત્ર આંકડા કે સંખ્યા જ નથી, ચૂંટણી પરિણામનો મતલબ આ આંકડાનું મહત્વ, તેમની વ્યાખ્યા, પેટર્ન અને તેમના વિશ્લેષણ દ્વારા એક એવી તસવીર તમારી સામે રજૂ કરવી છે, જેનો દરેક નાગરિકોના જીવન પર પ્રભાવ પડે છે. અહીં ડેલીહંટમાં તમારા માટે અમે બધું જ અને વ્યાપક રીતે લાવ્યા છીએ.

lok sabha results

ડેલીહંટના ચૂંટણી કવરેજમાં શું ખાસ છે?

અહીં તમને ટેબલ ફોર્મેટમાં આખા દેશના ચૂંટણી પરિણામોના લાઈવ અને સૌથી તેજ અપડેટ્સ મળશે. સીટોની સંખ્યા, પાછલા પરિણામોની સરખામણી, રાજ્યો મુજબ અને મતદાન ક્ષેત્ર મુજબ સીટોમાં બદલાવની સમગ્ર અપડેટ. મુખ્ય લોકસભા ચૂંટણી પરિણામોની સાથે તમામ વિધાનસભા ચૂંટણી અને ઉપચૂંટણીનું પણ ઉંડાણપુર્વક કવરેજ કરવામાં આવશે.

મોટા ઉમેદવારો માટે રાજનૈતિક હવા કેવી છે અને ટૉપ ચૂંટણી ક્ષેત્રોથી કેવા પરિણામો સામે આવી રહ્યા છે, જે તમારા માટે મહત્વપૂર્ણ છે, તે કંઈપણ અમારા કવરેજમાંથી નહિ છૂટે.

અમે સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટરના ટ્રેન્ડ્સ પર પણ નજર રાખીશું. ટૉપ પબ્લિર્સના લાઈવ વીડિયો, વાયરલ મીમ્સ, ટ્રન્ડિંગ વીડિયો, કેટલીક એવી સિલેક્ટેડ ચીજ છે જે અમારા ચૂંટણી કવરેજમાં જોવા મળે.

આંકડા ફરી એકવાર સ્પષ્ટ થવા લાગશે, તો અમે બધા જ દ્રષ્ટિકોણથી વિશ્લેષણ સામે રાખશું. પૂરા આંકડા સામે આવ્યા બાદ આ તમારા માટે શું મહત્વ છે, પરિણામોનું વિશ્લેષણ એવી રીતે રજૂ કરવામાં આવશે કે તે શિખાઉથી લઈ રાજનૈતિક વિશેષજ્ઞ સુધી બધાની સમજમાં આવશે.

આ પણ વાંચો- કોંગ્રેસના એક્ઝિટ પોલમાં પણ UPAથી આગળ નિકળ્યું NDA

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X