Zero Terror: સેનાના ડરથી જમ્મુ કાશ્મીરમાં ઘટવા લાગી ઘુસણખોરી, 6 મહિનામાં 25 આતંકવાદીનો ખાતમો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના વિરુદ્ધ સુરક્ષા રહિ રહિને ચલાવી રહી છે અભિયાનો સાથે મોદી સરકારના જીરો ટેરર નીતિને મોટી સફળતા મળી રહી છે. સેનાના ડરથી આતંકવાદી ઘાટીમાં ઘુસણખોરી ઓછી થઇ છે. કેમ કે, જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંવાદીઓની સંખ્યા 78 ટકાથી વધારે ઘટાડો થવા જઇ રહ્યો છે.

kasjhmir
આ વર્ષે છેલ્લા છ મહિનામાં જમ્મ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં 2022 ની સમયના તુલનામાં 78 ટકા કરતા વધારે ઘટાડો થયો છે.

જમ્મુ કાશ્મીરમા તૈનાત સુરક્ષા બળોમાંથી એક દ્વારા એકત્ર કરવામાં આવેલા આકડા અનુસાર આ વર્ષે 1 જાન્યુઆરીથી 5 જુલાઇ વચ્ચે એક વિવિધ અભિાયનોમાં કુલ 27 આતંકવાદીઓને એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા 2022 માં 125 હતી.

આ વર્ષે છ મહિનામા આકંડાથી એ ખબર પડે છે કે, બે ડર્જન કરતા વધારે ઓપરેશનોમાં સુરક્ષા બળોએ કુલ 8 સ્થાનીય આકંતવાદીઓ અે 19 વિદેશી આતંકવાદીઓને મારી નાખ્યા છે. જ્યારે છેલ્લા 7 જાન્યુઆરીથી જુન વચ્ચે 91 સ્થાનીક અને 34 વિદેશ આતંકીયોનો ખાત્મ બોલાવી દિધો છે.

અગર આ વર્ષેના અને પાછળના વર્ષના પહેલા છે મહિનાના આકડાની તુલના કરવામાં આવે તો સ્થાનીય અને વિદેશીઓની હત્યામાં 91 ટકા અને 44 ટકા કરતા વધારાનો ઘટાડો થયો છે. આ આતંકવાદી માટો આગે લશ્કરે-એ-તૈયબા, તેની શાખા ધ રજિસ્ટ્રેસ ફ્રંટ, જેશૃમોહમ્મદ અને હિજબુલ મુજાહિદીન જૈવા સંગઠનો સાથે જોડાયેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X