ઉમર ખાલીદે કહ્યું કે મુસલમાન છુ કોઈ આતંકવાદી નથી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દેશદ્રોહનો આરોપી ઉમર તેના સાથીયો સાથે JNU કેમ્પસ માં પાછો ફર્યો

દેશદ્રોહનો આરોપી ઉમર તેના સાથીયો સાથે JNU કેમ્પસ માં પાછો ફર્યો

JNU કેમ્પસમાં દેશ વિરોધી નારેબાજીના આરોપથી ફરાર થયેલા ઉમર ખાલીદ અને તેના સાથીયો કેમ્પસમાં પાછા ફર્યા છે. પરંતુ પોલીસને કેમ્પસમાં દાખલ થવાની અનુમતિ નથી.

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર

વાઘા બોર્ડેર પર પાકિસ્તાની ઓફિસરે શર્મિલા ટાગોરને રોકી હતી કારણકે તેમની પાસે જરૂરી કાગળો હતા નહી, અને 4 કલાકની લાંબી પૂછપરછ બાદ તમને જવા દેવામાં આવી.

દેશના સમર્થનમાં ધોની અને ગંભીર આવ્યા આગળ

દેશના સમર્થનમાં ધોની અને ગંભીર આવ્યા આગળ

દેશના સમર્થનમાં ધોની અને ગંભીર આગળ આવ્યા છે. ધોની ટ્વીટ કરીને જણાવ્યું છે કે દેશના જવાન બોર્ડેર પર છે તેના કારણે જ આપણે ફ્રીડમ ઓફ સ્પિચ જેવા અધિકારો ભોગવી રહ્યા છે.

ભીખ માંગવાનો ટાર્ગેટ પૂરો ના થયો તો છોકરાનો હાથ સળગાવ્યો

ભીખ માંગવાનો ટાર્ગેટ પૂરો ના થયો તો છોકરાનો હાથ સળગાવ્યો

ઉત્તર પ્રદેશમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં છોકરાઓ પાસે ભીખ મંગાવાવાળી ગેંગે ટાર્ગેટ પૂરો ના થયો તો છોકરાનો હાથ સળગાવ્યો.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કલકતામાં નરેન્દ્ર મોદી મળ્યા મમતા બેનેરજી ને.

રોહતક

રોહતક

રોહતકની હાલતને કાબુમાં લાવવા માટે સેનાની મદદ લેવી પડી.

શિવરાજ સિંહ ચૌહાણ

શિવરાજ સિંહ ચૌહાણ

જલ મહોત્સવ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે પોતાની પત્ની સાથી ચૂલ્હા પર ચા બનાવી હતી

ઉમર ખાલીદ

ઉમર ખાલીદ

JNU કેમ્પસમાં પાછા ફર્યા બાદ ઉમર ખાલીદે કહ્યું કે મુસલમાન છુ કોઈ આતંકવાદી નથી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X