હૈદરાબાદમાં આવેલ એલબી નગરમાં કાર શોરુમમાં લાગી ભીષણ આગ

તેલંગાણાના હૈદરાબાદમાં સ્થિત એલબીનગરમાં આેલ કાર શોરુમાં ભીષણ આગ લાગવાની ખબર સામે આવી છે. પોલીસે જણાવ્યુ હતુ કે, એલબી નગર સ્થિત સેકેન્ડ હેન્ડ કારના શોરુમમાં આગ લાગી ગઇ હતી. આગ લાગવાની ખબર મળ્યા બાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોચી ગઇ હતી. અને આગને કાબુમાં લેવાનું કામ શરુ કર્યુ હતુ.

fire

એલબી નગર સર્કલ ઇસ્પેકટર અંજી રેડીએ જણાવ્યુ હતુ કે, આગ મંગળવારે રાત્રે 9 વાગે લાગી હતી. આ દુર્ઘટનામાં કેટલુ નુક્શાન થયુ છે. હજી સુધી તેનો અંદાજ નથી લગાવામાં આવ્યો. દુર્ઘટનાથી કોઇ પણ વ્યક્તિની જાન હાનીના સમાચાર નથી.

પોલીસે જણાવ્યુ હતુ કે, કાર શોરુમના ગૈરાજમાં અંદાજે 20-30 કારે હતી ત્યારે આગ લાગી હતી. સ્થાનિય લોકોએ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. જ્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X