Jhasi ના સીપરી બાઝારમાં ભીષણ આગ, 4 લોકોના મૌત પોલસ ઘટના સ્થળે હાજર
Jhasi ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરના સીપરી બાજારમાં આગ લગવને લીધે મોટી દુર્ઘટના સર્જાય હતી. અંહિયા એક ત્રણ માળની ઇલેક્ટ્રોનિક સામાનની વીઆર ટે્રેડર્સ શોરુમાં ભીષણ આગ લાગી ગઇ હતી. જેમા અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે. આગ એટલી ભીષણ હતી કે, આસપાસની ઇલાકામાં હડકંમ મચ ગઇ હતી.

જાણવા મળતી મહિતી અનુસાર અંદાજે 10 લોકો અંદર ફસાયા હતા. જેમાથી 5-6 લોકોને તુંરંત બહાર કાઢી લેવામાં આવ્યા હતા . જિલ્લા અધિકારી રવિન્દ્ર કુમારે જણઆવ્યુ હતુ કે, "આ દુખદ ઘટના છે. આગ લાગવાને કારણોની તપા કરવામાં આવી રહી છે. અધિકારીઓને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.
આગની ઘટનાને લઇને રાજેશ એસ, SSP ઝાંસીએ કહ્યુ કે, ઘટના સ્તળે 3 શબ મળી આવ્યા છે. અત્યાર સુધી મૃતકોની સંખ્યા 4 છે. મળી આવેલા મૃતકોના શબનું પંચ નામુ કરવામાં આવશે. પોલીસ ઘટના થ્ળે હજર છે. દુકાનોને ફરી ચેક કરવાામાં આવી રહ્યા છે .
ભીષણ આગને લઈધે સેનાને પણ બોલાવામાં આવી હતી. પલ ભરમાં જ આગ બજુમાં સ્થિત બીઆર ટેડર્સ સુધી પોહોચી ગઇ હતી. જોત જોતામાં બંન્ને દુકાનો સળગવા લાગી હતી. ફઆયરની ટીમે ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી.












Click it and Unblock the Notifications
