The Kashmir Filesને લઈ કાનપુરમાં ACPના ડ્રાઇવર અને ગનર વચ્ચે મારપીટ

The Kashmir Filesને લઈ કાનપુરમાં ACPના ડ્રાઇવર અને ગનર વચ્ચે મારપીટ

The Kashmir Files ફિલ્મ પર બબાલ ચાલુ છે. ફિલ્મને લઈ હવે ઉત્તર પ્રદેશમાં પોલીસવાળા અંદરોઅંદર ઝઘડવા લાગ્યા છે. તાજો મામલો કાનપુરથી સામે આવ્યો છે, જ્યાં એસીપીના ગનર અને ડ્રાઇવર વચ્ચે વિવાદ એટલો વધુ ગયો કે બંને મારપીટ પર ઉતરી આવ્યા હતા. પોલીસ વિભાગે ગનર અને ડ્રાઇવર બંને સામે કાર્યવાહી કરી છે.

the kashmir files

જણાવી દઈએ કે ગોવિંદ નગર સર્કલના એસીપી વિકાસ પાંડેના ગનર નરેશ સિંહ અને ડ્રાઇવર સ્વતંત્ર યાદવ વચ્ચે The Kashmir Files ફિલ્મને લઇ વિવાદ થયો હતો અને વિવાદ એટલો વિકર્યો કે બંને વચ્ચે મારપીટની નોબત આવી ગઈ હતી. એટલું જ નહીં, ગનર નરેશ સિંહે ડ્રાઇવર સ્વતંત્ર યાદવ સામે મારપીટ, ગાળાગાળી આપી હોવાની સ્વરૂપ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે.

સ્વરૂપ નગરના એસીપી બ્રજ નારાયણ સિંહનું કહેવું છે કે એસીપી વિકાસ પાંડે 13 માર્ચે ઑફિસર કોલોનીમાં આવ્યા હતા, બહાર તેમની ગાડીમાં ડ્રાઇવર અને ગનર હાજર હતા, ગનર નરેશે એફઆઇઆર કરાવી છે કે તે દરમિયાન ડ્રાઇવર સ્વતંત્ર યાદવ ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના કવખાણ કરવા લાગ્યા, જેનો મેં વિરોધ વિરોધ કર્યો તો તેઓ એટલા મારાજ થયા કે મને મારવા લાગ્યા.

એસીપી બ્રજ નારાયણ સિંહ મુજબ નરેશે તેની એફઆઇઆર કરાવી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ ઝઘડો બંને વચ્ચે થયો હતો, જેઓ ડ્યૂટી પર હોવાથી બંનેને લાઇન હાજર કરી તપાસ કરવામાં આવી રહી છે. ગનર નરેશ સિંહે 323, 504 અને 506 કલમમાં એફઆઇઆર નોંધાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X