ગુજરાતમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે ફિલ્મ મેકરની ધરપકડ
ગુજરાતમાં ચોંકાવી નાખે તેવી એક ઘટના સામે આવી છે. આખી ઘટના વડોદરાની છે. જેમાં એક ફિલ્મ મેકરએ સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. વડોદરાના ફિલ્મમેકર આદિત્ય કિશોરકુમાર દુબે પર દુષ્કર્મનો કેસ લાગ્યો છે.
વડોદરા પોલીસે ફિલ્મમેકર આદિત્ય કિશોરકુમાર દુબેની ધરપકડ કરી છે. ફિલ્મ 'ધી હોન્ટિંગ'ના શૂટ બાદ આદિત્ય એજ હવેલીમાં સગીર સાથે રોકાયો હતો. હવેલીમાં જ આ સગીર પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.

પોલીસે ફિલ્મમેકર આદિત્ય કિશોરકુમાર દુબેની ધરપકડ કરી. અદાલતમાં તેના પર કેસ પણ ચાલ્યો. આખરે અદાલતે આદિત્યના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.












Click it and Unblock the Notifications
