કાળજું કંપાવી દેનાર તસવીરો, ફટાકડાની ફેક્ટરીમાં આગ, 12ના મોત

હૈદરાબાદ, 21 ઓક્ટોબર: દિવાળી પહેલાં આંધ્ર પ્રદેશની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 12 લોકોના મોત નિપજ્યાં છે. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 લોકોના મોત નિપજ્યાં છે અને અન્ય 7 લોકોને ઇજા પહોંચી છે. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર અકસ્માત તે સમયે આંધ્ર પ્રદેશના તટીય પૂર્વ ગોદાવરી જિલ્લાના વકાટિપ્પા ગામમાં થયો.

અહીં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો ત્યારબાદ ત્યાં ભીષણ આગ લાગી ગઇ. આ ભીષણ વિસ્ફોટ વખતે ફેક્ટરીમાં 18 મજૂરો કામ કરી રહ્યાં હતા. જેમાં 7 મહિલાઓ પણ હતી. વિસ્ફોટ બાદ લાગેલી આગમાં 7 મહિલાઓ સહિત 11 મજૂરોના મોત નિપજ્યાં.

તો બીજી ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 7 લોકોની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ ભડકેલી આગને ઓલવવા માટે બે સ્થાનિક ફાયરબ્રિફેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી. આગ ઓલવવામાં લગભગ 2 કલાક મહેનત કરવી પડી.

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

દિવાળી પહેલાં આંધ્ર પ્રદેશની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 12 લોકોના મોત નિપજ્યાં છે. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 લોકોના મોત નિપજ્યાં છે અને અન્ય 7 લોકોને ઇજા પહોંચી છે.

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર અકસ્માત તે સમયે આંધ્ર પ્રદેશના તટીય પૂર્વ ગોદાવરી જિલ્લાના વકાટિપ્પા ગામમાં થયો.

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

અહીં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો ત્યારબાદ ત્યાં ભીષણ આગ લાગી ગઇ. આ ભીષણ વિસ્ફોટ વખતે ફેક્ટરીમાં 18 મજૂરો કામ કરી રહ્યાં હતા. જેમાં 7 મહિલાઓ પણ હતી. વિસ્ફોટ બાદ લાગેલી આગમાં 7 મહિલાઓ સહિત 11 મજૂરોના મોત નિપજ્યાં.

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

અહીં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો ત્યારબાદ ત્યાં ભીષણ આગ લાગી ગઇ. આ ભીષણ વિસ્ફોટ વખતે ફેક્ટરીમાં 18 મજૂરો કામ કરી રહ્યાં હતા. જેમાં 7 મહિલાઓ પણ હતી. વિસ્ફોટ બાદ લાગેલી આગમાં 7 મહિલાઓ સહિત 11 મજૂરોના મોત નિપજ્યાં.

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

તો બીજી તરફ ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 7 લોકોની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ ભડકેલી આગને ઓલવવા માટે બે સ્થાનિક ફાયરબ્રિફેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી. આગ ઓલવવામાં લગભગ 2 કલાક મહેનત કરવી પડી.

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

અકસ્માતમાં ભોગ બનેલા સ્નેહીજનોની હાલત જોઇ હૈયાફાટ રૂદન કરતો વ્યક્તિ.

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં મજૂરી બળીને ભડથું થઇ ગયા હતા. આ તસવીર ભલભલાના રૂવાટાં ઉભા કરી દેનાર છે.

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

વિસ્ફોટ બાદ ભડકેલી આગને ઓલવવા માટે બે સ્થાનિક ફાયરબ્રિફેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી. આગ ઓલવવામાં લગભગ 2 કલાક મહેનત કરવી પડી.

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 12 લોકોના મોત

દિવાળી પહેલાં આંધ્ર પ્રદેશની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 12 લોકોના મોત નિપજ્યાં છે. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 લોકોના મોત નિપજ્યાં છે અને અન્ય 7 લોકોને ઇજા પહોંચી છે. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર અકસ્માત તે સમયે આંધ્ર પ્રદેશના તટીય પૂર્વ ગોદાવરી જિલ્લાના વકાટિપ્પા ગામમાં થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X