પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં

પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગ કેમિકલ અને પેઇન્ટના કારણે વધુને વધુ ભીષણ બની ગઇ હતી. જેની પર કાબૂ મેળવવા માટે 12 ફાયરબ્રિગેડની વાન કામે લાગી હતી.
જોકે બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગેલી આગમાં ભારે નુકસાન થવા પામ્યું છે. જોકે આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. જ્યારે વિસ્તારના કોર્પોરેટરે જણાવ્યું હતું કે આ ફેક્ટરી ગેરકાયદેસર હતી.
સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે હોસુર રોડ પર સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક જામ હોય છે, અને આ આગના કારણે ટ્રાફિકના કારણે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો.












Click it and Unblock the Notifications
