મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં કેરોસીન નાખી લગાવી આગ, બોટલ નાખી બે દિવસ સુધી તાર સાથે બાંધી રાખી

રાજસ્થાનના નાગોર જિલ્લાના ગામ કુચેરામાં એક મહિલા સાથે હેવાનિયતની બધી હદો પાર કરી દેતો કેસ સામે આવ્યો છે.

રાજસ્થાનના નાગોર જિલ્લાના ગામ કુચેરામાં એક મહિલા સાથે હેવાનિયતની બધી હદો પાર કરી દેતો કેસ સામે આવ્યો છે. આરોપ છે કે લોકોએ મહિના પ્રાઈવેટ પાર્ટમાં કેરોસીન નાખીને આગ લગાવી દીધી. એટલુ જ નહિ આરોપીઓએ તેના પ્રાઈવેટ પાર્ટમાં બીયરની બોટલ પણ નાખી દીધી. મહિલાને બે દિવસ સુધી તાર સાથે બાંધીને રાખી. હાલમાં મહિલા જોધપુરની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

rajasthan

તમાકૂ લેવા મોકલ્યા બાદ કરી મારપીટ

દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર પીડિતાના ભાઈએ જણાવ્યુ કે તેની બહેનને ગામના એક વ્યક્તિએ બજારમાંથી તમાકુના પાઉચ લેવા મોકલી હતી. આ વાતથી મહિલાના સાસરિયા પક્ષ નારાજ થઈ ગયો. તેમણે કામના બહાને મહિલાને ખેતરમાં બોલાવી અને જમીન પર પટક્યા બાદ લોખંડની રૉડથી પીટવાનુ શરૂ કરી દીધુ.

મોઢુ કપડાથી કરી દીધુ બંધ

લોખંડના તાર સાથે મહિલાના હાથ અને પગ બાંધી દીધા અને રૉડ ગરમ કરીને ઠેર ઠેર ડામ દીધા. પ્રાઈવેટ પાર્ટમં કેરોસીન નાખીને આગ લગાવી દીધી. જ્યારે પીડા અને બળતરાના કારણે મહિલાએ બૂમો પાડવાનુ શરૂ કર્યા તો આરોપીઓએ તેનુ મોઢુ કપડાથી ઢાંકી દીધુ. મહિલા બેભાન થઈ ગયા બાદ આરોપી તેને મરેલી સમજીને એક ઝૂંપડીમાં મૂકીને જતા રહ્યા. આરોપી ખેતરરમાં જ ઝૂંપડી બનાવીને તેનો ઈલાજ કરાવવા ઈચ્છતા હતા પરંતુ પીડિતાના ભાઈને ખબર પડતા તે તેના સાસરિયામાં પહોંચ્યો અને તેને નાગોરના જેએલએન હોસ્પિટલ પહોંચાડી. જ્યાંથી પ્રાથમિક ઉપચાર બાદ જોધપુર રિફર કરવામાં આવી.

18 જૂને નાગૌરના કુચેરા ગામની ઘટના

સમાચારમાં મહિલાના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે ભાનમાં આવતા તેણે પોતાનુ નિવેદન આપ્યુ છે જેમાં તેણે જણાવ્યુ કે તેની સાથે હેવાનિયત 18 જૂને થઈ. ત્રણ દિવસ આરોપી જાગીરદારના ખેતરમાં બનેલી ઝૂંપડીમાં જ ઈલાજ કરાવતા રહ્યા. તેના ભાઈને 21 જૂને સૂચના મળી તો તે તરત જ બહેનને લેવા પરિવાર સાથે ખેતરે પહોંચ્યો પરંતુ આરોપીઓએ તેને મોકલવાની ના પાડી દીધી. બાદમાં ગ્રામીણોના સહયોગથી તેને કોઈ રીતે છોડાવવામાં આવી.

પીડિતાના છે ત્રણ બાળકો

તમને જણાવી દઈએ કે પીડિત મહિલાએ જણાવ્યુ કે તેના ત્રણ બાળકો છે. ઘટનાના દિવસે પતિ દવા લઈને બિકાનેર ગયો હતો. પીડિતાના ભાઈએ બહેનના દિયર-દેરાણી, સાસુ અને ખેતરના જમીનદાર સામે કેસ નોંધાવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ દિયરની ધરપકડ થઈ ચૂકી છે બાકીનાની શોધ ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X