વિદેશીઓએ સ્નાન પૂર્વ સંગમ તટની કરી સફાઇ

અલ્હાબાદ, 12 ફેબ્રુઆરીઃ દેશભરમાં ગંગામાં પ્રસરેલી ગંદકીને દૂર કરવાનુ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે કુંભ મેળાનો લ્હાવો લેવા માટે ભારત આવેલા 50 દેશોના પ્રવાસીઓ દ્વારા સંગમ તટ પરની ગંદકીને દૂર કરવામા માટે એક અભિયાન હાથ ધર્યું હતું અને ત્યાં રહેલી ગંદકીને દૂર કર્યા બાદ પવિત્ર સ્નાન કર્યું હતું.

સ્વામી ચિંદાનંદ સ્વામીના નેતૃત્વ હેઠળ ક્લિન રિવોલ્યુશન પરેડ યોજવામાં આવી હતી. આ પરેડ 54 દેશોમાં કરવામાં આવી હતી. જેમાં ભારતની પવિત્ર નદી ગંગાને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિદેશોએ આ કાર્ય કરવાનું વચન આપ્યું હતું.

જેના ભાગરૂપે અંદાજે ચારસોથી પણ વધારે વિદેશીઓ દ્વારા પોતાનું આ વચન પાળવામાં આવ્યું છે. સ્વામિ ચિદાનંદ સરસ્વતીજીના નેતૃત્વ હેઠળ સંગમ તટે તેઓ એકઠા થયા હતા અને સંગમ તટે સફાઇ હાથ ધરી હતી. જેમાં બ્રાઝીલના પ્રેમ બાબા, સાઉથ અમેરિકાના સ્વામી પરમાનંદવૈતી, કેલિફોર્નિયાથી પેટ્રિક મેક્કુલમ જોડાયા હતા.

સ્વામી ચિદાનંદ સરસ્વતીએ કહ્યું કે, ગંગા નદીએ આપણને જીવન આપ્યું છે, તે અપણને સ્વચ્છ કરે છે. આજે તેમને સ્વચ્છ કરવાની જરૂર છે. અમે પહેલા આ નદીને ચોખ્ખી કરી અને ત્યાર બાદ શાહી સ્નાન કર્યું હતું.

ગંગા નદીની સફાઇ

ગંગા નદીની સફાઇ

તમે જોઇ શકો છો કે કેવી રીતે વિદેશી શ્રદ્ધાળુઓ અહીં સાધુઓની સાથે મળીને ગંગા નદીની સફાઇ કરી રહ્યાં છે. સફાઇ હાથ ધર્યા બાદ તમામે પવિત્ર સ્નાન કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X