Hubli- Dharwad Cetntral Result: પૂર્વ સીએમ જગદીશ શેટ્ટર પાછળ, બૂજેપી છોડીને કોગ્રેસમાં જોડાયા હતા.
કર્ણટકા વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ આવાનુ શરૂ થઇ ગયુ છે. આ વખતે હૂબલી-ઘારવાડ સેટ્રલ સીટ ખૂબ ચર્ચામાં રહી છે. તે કોગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર મેદાનમાં ઉતર્યા છે. જેમણે ટિકટ નહી મળતા ભાજપ છોડીને દિધી હતી. તે પોતાની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.

શેટ્ટ્રાર ઘણા સમયથી હૂબલી-ધારવાડ સેન્ટ્રલ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. પરતુ ભાજપે તેમની જગ્યાએ મહેશ તેગિનાકાઇને મેદાનમાં ઉતારી દિધા બને લિંગાયત સમુદાયથી આવે છે. જેમની ચૂંટણીમાં ઘણી મહત્વની ભૂમિકા હોય છે. એવામં ઉમેદવારની જાહેરાત સાથએ જ આ સીટ પર મુકાબલો રસપ્રદ બની ગયો હતો.












Click it and Unblock the Notifications
