Uttarakhand weather આગામા ચાર દિવસ ભારે વરસાદની આગાહી, 29 સુધી અલર્ટ, ચારધામ યાત્રીને ધ્યાન રાખવા અપિલ

ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મોસમ વિભાગે 29 જૂન સુધી ભારે વરસાદથી અલર્ટ રહેવા કહ્યુ છે. પર્વતીય જિલ્લામાં ભૂસ્ખલનથી સડક અને રાજમાર્ગના અવરોધ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે ભારે વરસાદના લીધે ચારો ધામના માર્ગ જગ્યાએ જગ્યાએ અવરુદ્ધ રહ્યા છે. પ્રશાસન અને રાજ્ય સરકાર મૌસમ અે ભારે વરસાદને લઇને અરલ્ટ મોડ પર છે. ચાર ધામ યાત્રા માર્ગ પર વિશેષ સતર્કતા કરવામાં આવી રહી છે.

heavy rain

ઉત્તરાખંડમાં મોનસૂનની દસ્તક સાથએજ જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. રવિવારે પ્રદેશભરમાં જગ્યાએ જગ્યાએ ભૂસ્ખલન અને રસ્તા બંધ થવાની ઘટના બની હતી. હેવ વધારે ચાર દિવસ અલર્ટ આપવામાં આવી છે. મૌસમ વિભાગે 26 થી જુનથી પ્રદેશના પર્વતીય જિલ્લામાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થવાનુ અલર્ટ આપવામાં આવ્યુ છે. 27 થી 28 જુન સુધી ઉતરકાશી અને ચમોલી, પિથોરાગઢ, રુદ્દપ્રયાગ અને બાગેશ્વરમાં વરસાદનુ યેલો અરલ્ટ છે. 29 જુનને પણ પ્રદેશ ભરમાં વરસાદની ઓરેન્જ અે યેલો અરલ્ટ આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X