PM એ કહ્યું 'ઠીક હૈ' અને ટ્વિટર પર થઇ ગયો 'બળાત્કાર'

twitter
નવીદિલ્હી, 24 ડિસેમ્બરઃ ચાલતી બસમાં મેડિકલની વિદ્યાર્થિની સાથે સામુહિક બળાત્કાર બાદ આખા દેશમાં લોકોમાં રોષ જોવા મળ્યો છે, જેને લઇને આપણા પ્રધાનમંત્રી મનમોહન સિંહએ આજે દેશ જોગ એક સંદેશ જારી કર્યો. જેમાં તેમણે આ જધન્ય ઘટનાને લઇને તેઓ કેટલા ગંભીર છે એ વાત જાહેર કરી. જે તમામ ટીવી ચેનલો પર રજૂ થયો. આ સંદેશ ટીવીમાં પ્રસારિત થયો ત્યારે જેટલો ગંભીર હતો તેટલો જ હાસ્યાસ્પદ ત્યારે બની ગયો જ્યારે આપણા પ્રધાનમંત્રીએ સંદેશ પૂર્ણ થયા પછી કહ્યું 'ઠીક હૈ'.

ટીવી પર જેવું આ સાંભળવા મળ્યું કે તુરત જ ટ્વિટર જેવી સોસિયલ નેટવર્કિંગ સાઇટ પર તેની મજાક ઉડાવવામા આવી રહી છે અને તેને લઇને હાસ્યાસ્પદ ટ્વિટ પણ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મનમોહન સિંહે દિલ્હી બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાને લઇને થઇ રહેલા પ્રદર્શન વચ્ચે પોતાનું મૌન તોડતાં કહ્યું હતું કે આજે રાત્રે લોકોની નારાજગીને યોગ્ય અને સાચી ગણાવી પરંતુ સાથે સાથે શાંતિની અપીલ કરતાં દેશમાં મહિલાઓની યોગ્ય સુરક્ષા કરવા માટે કડક પગલાં ભરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

#TheekHai ટેગ સાથે ટ્વિટર પર કરવામાં આવેલી કેટલીક ટ્વિટ્સ અહીં જણાવવામાં આવી છે....

JusticeforSHE ‏@raydeep

#Theekhai... નહીં પીએમ સાબ કુછ ઠીક નહીં હૈ....#Shame

Pratik Kumar ‏@iKumarPratik

રાષ્ટ્રને સંદેશો અંગ્રેજીમાં આપ્યો અને પછી કહ્યું #TheekHai વાહ શું ડ્રામા છે

Alert Citizen ‏@citizen_alert

પીએમએ માયાવતીના "Hain" માંથી ઘણું બધું શિખ્યું છે અને તેમણે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે "#theekhai" કહીંને.

Tushar Chandak ‏@Tushar_chandak

જ્યાં દેશના પીએમ સાથે આઠ વર્ષથી ગેંગ રેપ થઇ રહ્યો હોય ત્યાં ક્યાંથી કહીં શકાય કે #TheekHai, MMS બનાવી દીધો બીચારાનો.

AnUrAg ArYa ‏@bourne2lead

પ્રધાન મંત્રીનું ટ્વિટર પર ગેંગરેપ થઇ રહ્યો છે!! પર સબ #TheekHai

ગુજરાતી વનઇન્ડિયાના દૈનિક ન્યુઝ લેટર પર સબસ્ક્રાઇબ થવા માટે અહીં ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X