8 મુખ્યમંત્રીઓનો G8 મંચ કેમ બનાવામાં આવ્યો? કેજરીવાલે આપ્યો જવાબ
આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, 2024માં લોકસભા ચૂંટણીમાં ભાજપા નો મુકાબલો કરવા માટે આઢ બીન ભાજપી મુખ્યમંત્રીઓનો એક સમૂહ બનાવવા માટે એક મંચ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ તેમા કહ્યુ કે,
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, 2024ના આમ ચૂંટણીમાં ભાજપાનો મુકાબલો કરવા માટે આઠ બીન ભાજપી મુખ્યમંત્રીઓનો એક સમુહ બનાવવા માટે એક મચ બનાવામા આવી રહ્યો છે. જો કે, મુખ્યમંત્રીએ કહ્યુ છે કે, આ મંચ 2024 માટે પોલિટિકલ મંચ નથી પરંતુ ગવર્નેસનો એક મચ છે. આ સમુહના મુખ્યમંત્રીઓ અરવિદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે, સ્ટાલિન, કેરલના મખ્યમંત્રી પિનારાઇ, બંગાલના મુખ્યમત્રી મમતા બેનરજી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનો સમાવેશ થાય છે. તેમણે કહ્યુ કે, 18 માર્ચે થનાર પહેલી મીટીગ સ્થગિત કરવામાં આવી હતી. કેમકે, અન્ય રાજ્યોમાં બજેટ સહિના અન્ય મુદ્દે ફસાયેલા હતા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે આ પત્ર વિષે વાત કરી હતી જેમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મુખ્યમત્રી રાત્રે ભોજનમાં મળશે. બેઠકની તારીખ અંતિમ રૂપ આપવા માટે મત્રનો તૈયાર કરવામાં આવી રહ્યો છે. શરુઆતમાં રુઝાવ 18 માર્ચ અને 19 માર્ચ માટે હતો. જો કે, તમામ રાજ્યોમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યા છે.. મુખ્યમત્રી એપ્રિલમાં મધ્યમા બાદ બેઠક કરવા માટે સહમત થયા છે. કેજરીવાલે આગળ કહ્યુ છે કે, આ બેઠક વર્તમાનમાં પ્રગતી પર છે. જ્યારે પમ તારીખ નક્કી થશે ત્યારે માહિતી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
