ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફની હત્યા, મેડિકલ માટે લઇ જતા સમયે થયુ ફાયરીંગ

ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજમાં જ્યારે મેડિકલ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ફાયરિંગ થયું હતું, જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Atiq Ahmed

ગેંગસ્ટર અતીકના પુત્રનું અગાઉ એન્કાઉન્ટર થયું હતું. શનિવારે જ તેને સોંપવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે અતીક અને અશરફ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ બંનેને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.

આ દરમિયાન રસ્તામાં અચાનક કેટલાક લોકોએ અતિક અને તેના ભાઈ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબારમાં અતીક અને અશરફ બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X